સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે

    આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નોકઆઉટ મુકાબલામાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ…

View More સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે

પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ

જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8…

View More પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ

ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેર

BCCI એ ભારત-ઓસ્ટ્રેલિયા મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે.ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ પુરુષ ટીમ નહી પરંતુ મહિલા ટીમ અને એ ટીમનો હશે. ઓસ્ટ્રેલિયાની 2 ટીમો સિવાય સાઉથ…

View More ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા-એ ટીમના 13 મેચોનું શેડયૂલ જાહેર

હું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’

કપ્તાનપદના દાવેદારોમાં ભલે રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ ન હતું, પરંતુ અનુભવી ઓલરાઉન્ડરે કહ્યું કે તે એક દિવસ ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવા માંગશે. યુવા બેટ્સમેન…

View More હું પણ ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનવા માગુ છું; જાડેજાએ જણાવી ‘મન કી બાત’

IPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાં

  પંજાબ કિંગ્સ-આરસીબી વચ્ચે સાંજે પ્રથમ કવોલિફાયર, કાલે ગુજરાત ટાઇટન્સ-ખઈં વચ્ચે એલિમિનેટર આજેક્વોલિફાયર 1 માં લીગ ટોપર્સ પંજાબ કિંગ્સ (આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ક્વોલિફાયર 1) સામે…

View More IPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાં

ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ

બાકીના પ્લેઇંગ ઇલેવન તથા ઇમ્પેકટ પ્લેયરને પણ 12 લાખનો દંડ 2025ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે છઈઇ સામે 118 રનની…

View More ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ

IPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયર

  પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુર વચ્ચે જંગ જામશે, શુક્રવારે ગુજરાત ટાઇટન્સ-મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ   IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ…

View More IPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયર

ઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજો

  ઓરેન્જ કેપમાં શુભમન ગિલ અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણ નંબર 2 પર, 69 મેચ બાદની સ્થિતિ IPL 2025ની 69મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ…

View More ઓરેન્જ કેપ પર સાઇ સુદર્શન, પર્પલ કેપ પર નૂર અહેમદનો કબજો

રેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ

  RCBએ IPL 2025ના પહેલા ક્વોલિફાયરમાં પોતાની જગ્યા બુક કરાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6…

View More રેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ

આઈવેર બ્રાન્ડ ઓકલીએ શુભમન ગિલને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર

ઓક્લીએ સ્ટાર ભારતીય ક્રિકેટર શુભમન ગિલને તેના આગામી બ્રાન્ડ એમ્બેસેડર અને ભારતમાં આર્ટિફેક્ટ્સ ફ્રોમ ધ ફ્યુચર ઝુંબેશનો ચહેરો જાહેર કર્યો છે. શુભમન ગિલે ઝડપથી વિશ્વ…

View More આઈવેર બ્રાન્ડ ઓકલીએ શુભમન ગિલને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર