RCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કો

  આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. આજના ફાઇનલમાં ટોચના 5 ખેલાડીઓના પ્રદર્શન…

View More RCB V/S PBKS, 5 ખેલાડીઓ રહેશે હુકમનો એક્કો

મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ

80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની…

View More મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ

IPL ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્ર

  પાંચ સ્તરની સુરક્ષા ગોઠવાઇ; ચિત્તા જેવી ઝડપથી દોડતા 140 LRD જવાનો બાઉન્ડ્રી પર તૈનાત રહેશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ…

View More IPL ફાઇનલ માટે 4000 પોલીસકર્મીનું સુરક્ષાચક્ર

30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલ

  ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન…

View More 30 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા વર્લ્ડ કપ, બે નવેમ્બરે ફાઈનલ

IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ

  પંજાબ કિંગ્સે શાનદાર રમત બતાવી અને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ઈંઙક 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સની…

View More IPLની વિજેતા ટીમને 20 કરોડ, રનરઅપને મળશે 13 કરોડ

ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા

  આ વખતે આપણને નવી IPL ચેમ્પિયન ટીમ મળશે તે નક્કી છે, કારણ કે 2008 થી રમી રહેલી પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, હજુ…

View More ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ પાંચ-પાંચ વાર બન્યા છે IPL વિજેતા

IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ

  અમદાવાદના મોદી સ્ટેડિયમમાં બન્ને બળીયા વચ્ચે રોમાંચક ટક્કર, ક્રિકેટ રસિયાઓનો રોમાંચ સાતમા આસમાને તુલનાત્મક દૃષ્ટીએRCBનું પલડું ભારે, છતાં PKSBનાં બેટ બહાદુરો કપ જીતવા સક્ષમ…

View More IPLમાં આજે પંજાબ-બેંગ્લોર વચ્ચે ફાઇટ ટુ ફિનિશ જંગ

IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો

  આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં…

View More IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?

રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિમાંથી ભારતીય ક્રિકેટ હજુ સુધી બહાર આવ્યું નથી. ક્રિકેટ ચાહકો આ દિગ્ગજોની નિવૃત્તિની જાહેરાતને પચાવવાનો પ્રયાસ કરી…

View More સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?

મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ

રોહિત શર્માની 50 બોલમાં 81 રનની ઈનિંગ, સાંઈ સુદર્શનની 80 રનની પારી કામ ન આવી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ…

View More મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ