ટી બ્રેક સુધીમાં ભારત 220/1, યશસ્વી જયસ્વાલ 111 અને સાઇ સુદર્શન 71 રન સાથે મેદાનમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બે મેચની…
View More દિલ્હી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદીCategory: Sports
9 છગ્ગા, 5 ચોગ્ગા સાથે 62 બોલમાં શિવમ દુબેની તોફાની સદી
એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવનાર શિવમ દુબેએ ફરી એકવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. પ્રેક્ટિસ મેચમાં મુંબઈ તરફથી રમતા તેણે મહારાષ્ટ્રના બોલરોને હંફાવી દીધા…
View More 9 છગ્ગા, 5 ચોગ્ગા સાથે 62 બોલમાં શિવમ દુબેની તોફાની સદીમહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજય
આઇસીસી વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રિચા ઘોષના 94 રનની મદદથી ભારતે લડાયક સ્કોર ખડકયો હોવા છતાં ગુરુવારે અહીં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતના હાથમાં…
View More મહિલા વન-ડે વર્લ્ડ કપમાં ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકા સામે ભારતનો પરાજયસાઉથ આફ્રિકાની બેટરે સદી બાદ ભગવાન રામને યાદ કર્યા
ઘુંટણિયે બેસી તીર કાઢવાની એક્શન કરી ઇન્દોર માં મહિલા વન-ડે વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાને જીતવા…
View More સાઉથ આફ્રિકાની બેટરે સદી બાદ ભગવાન રામને યાદ કર્યાICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકો
આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે નવી ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી મેચમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન માટે નોંધપાત્ર…
View More ICC ટેસ્ટ રેન્કિંગમાં મોહમ્મદ સિરાજ-રવિન્દ્ર જાડેજાનો કૂદકોશું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલ
ભારતીય ટીમનું નામ બદલવાની માગણી કરનાર વકીલને કોર્ટે ઝાટક્યા દિલ્હી હાઈકોર્ટે ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમનું નામ બદલવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદારે ભારતીય…
View More શું ટીમ ઇન્ડિયા ભારતનું પ્રતિનિધિત્વ નથી કરતી? દિલ્હી હાઇકોર્ટનો સવાલભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને…
View More ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશેદિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણી
વા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘરઆંગણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 140 રનથી હરાવ્યું. માત્ર ત્રણ દિવસમાં મેચ જીતી…
View More દિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણીવિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ
રોહિત-વિરાટનો ટીમમાં સમાવેશથી ગિલને ફાયદો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂૂઆત 19 ઓક્ટોબરથી થશે. 4 ઓક્ટોબરના રોજ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે…
View More વિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથી
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આર્થટનની સલાહનો BCCIનો જવાબ એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે…
View More ICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથી