11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર6 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવનાર…
View More પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયાCategory: પોરબંદર
પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવી
આગ બાદ 14 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા: જામનગરની કંપનીનું જહાજ હતું: 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરી જહાજ સોમાલિયા રવાના થવાનું હતું…
View More પોરબંદરના દરિયામાં જહાજમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં લાગેલી આગ 22 કલાકે કાબૂમાં આવીપોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના…
View More પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયામેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યા
પોરબંદર જિલ્લાના કુતિયાણા પાણી પુરવઠા વિભાગની સરકારી કારે જૂનાગઢના મેંદરડા નજીક અકસ્માત સર્જતા એક રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોએ કારનો ઘેરાવો કરી…
View More મેંદરડા પાસે પાણી પૂરવઠાના પીધેલા ડ્રાઇવરે અકસ્માત સજર્યો: 1નું મોત, દારૂ-બિયર મળ્યારાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોત
હાલ રાજ્યમાં અક્સમાતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ-પોરબંદર હાઈવે પર ગમખ્વારની અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંક અકસ્માતમાં ત્રણ લોકોનાં…
View More રાજકોટ-પોરબંદર હાઈવે પર ભયાનક અકસ્માત: પતિ-પત્ની અને સાળાનું કમકમાટી ભર્યું મોતપોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે
કમલાબાગ પોલીસના સ્ટાફે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોરબંદરમાં 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે એક આરોપીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ…
View More પોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલેપોરબંદરના 19 યુવક-યુવતીને વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર દિલ્હીથી પકડાયો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વિદેશમાં નોકરી અપાવવાના બહાને 19 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી કરી તેમને બેંગકોકમાં ફસાવનાર મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાને…
View More પોરબંદરના 19 યુવક-યુવતીને વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર દિલ્હીથી પકડાયોકુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ ફરીયાદ નોંધાતા નરાધમ શિક્ષક ફરાર, અલગ-અલગ ટીમ દ્વારા શોધખોળ પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 9માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ…
View More કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યુંપોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયું
પોરબંદરના ચમ સ્કૂલ પાછળ વીવી બજાર નજીક કુંટણખાનું ચાલતું હોવાની બાતમી સાથે એક નનામી અરજી આવી હતી જેથી ડીવાયએસપી દ્વારા આ સ્થળે દરોડો પાડી કુંટણખાનામાં…
View More પોરબંદરની વી.વી. બજાર નજીકથી મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયુંપોરબંદરની આંગડિયા પેઢીના સંચાલક સાથે ભરૂચ અને યુકેના શખ્સો દ્વારા 44 લાખની ઠગાઇ
પોરબંદરમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે તેના પાડોશી સહિત ચાર લોકોએ વિશ્વાસઘાત કરી 44 લાખની છેતરપિંડી કરી અને ફરિયાદ કરશે તો મારી નાખવાની ધમકી આપતા પોલીસ…
View More પોરબંદરની આંગડિયા પેઢીના સંચાલક સાથે ભરૂચ અને યુકેના શખ્સો દ્વારા 44 લાખની ઠગાઇ