મોરબીના ભરતનગર નજીક આવેલ ફેકટરીમાં આગ લાગતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.…
View More મોરબીના ભરતનગર પાસે ફેકટરીમાં ભીષણ આગCategory: સૌરાષ્ટ્ર
IVF ટેકનોલોજીથી પ્રથમ ગીર વાછરડીનો જન્મ
અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB) હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો…
View More IVF ટેકનોલોજીથી પ્રથમ ગીર વાછરડીનો જન્મસાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસર
રો મટિરિયલ વિતરણ ઠપ્પ: કવોરી ઝોન જાહેર કરવા, ઈસી અને માઈનિંગ પ્લાન રદ કરવા સહિતની પડતર માગણીઓ અધ્ધરતાલ સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના…
View More સાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસરમાળિયા હાટીનામાં મંડળીમાં 2.09 કરોડની ઉચાપતના બનાવમાં મંત્રી 6 મહિનાથી ફરાર
માળિયા હાટીના તાલુકાનાં જુથળ ગામની સેવા સહકારી મંડળીમાં રૂૂપિયા 2.09 કરોડની ઉચાપત કેસની તપાસમાં મુખ્ય આરોપી મંડળીનો મંત્રી 6 મહિનાથી ઘરેથી પણ નીકળી ગયો હોવાનું…
View More માળિયા હાટીનામાં મંડળીમાં 2.09 કરોડની ઉચાપતના બનાવમાં મંત્રી 6 મહિનાથી ફરારઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ
ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…
View More ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખપોલીસ ભરતીની દોડમાં 10 સેક્ધડ માટે રહી જતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
સરકારી નોકરી મેળવવા માટે યુવા વર્ગ તનતોળ મહેનત કરતો હોય છે. હાલમાં પોલીસ ભરતી ચાલી રહી હોય જેમાં ખાખી વર્દી પહેરવા અનેક યુવાનો અને યુવતીઓ…
View More પોલીસ ભરતીની દોડમાં 10 સેક્ધડ માટે રહી જતા યુવતીનો આપઘાતનો પ્રયાસનેહલ શુકલ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરશે ? ભારે ચર્ચા
જનરલ બોર્ડમાં સતત ત્રણ વખત ગેરહાજર રહેતા સેક્રેટરી વિભાગે મ્યુનિ.કમિશનર પાસે અભિપ્રાય માંગ્યો મહાનગરપાલિકામાં જીપી એમ સી કલમ 11 હેઠળ જનરલ બોર્ડ તેમજ અન્ય બોર્ડ…
View More નેહલ શુકલ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠરશે ? ભારે ચર્ચાશહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં શનિવારે ફરી ઝીંકાયો પાણીકાપ
ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ રાજકોટ મહાનગરપાલિકાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ હસ્તકના મવડી(પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણની કામગીરી…
View More શહેરમાં એક સાથે પાંચ વોર્ડમાં શનિવારે ફરી ઝીંકાયો પાણીકાપસામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!
શહેરના સામા કાંઠે રહેતા દુધનો ધંધાર્થીએ દારૂૂના નશામાં પોલીસનો કોલર પકડી તું મને ઓળખતો નથી, ફરિયાદ કરવી હોય તો કરી દે, હું તને જોઇ લઈશ…
View More સામાકાંઠે દૂધનો વેપારી ભાન ભૂલ્યો: દારૂ ઢીંચી પોલીસમેનનો કોલર પકડી કહ્યું, હું તને જોઇ લઇશ!મનપાની 286 આંગણવાડીઓમાં કલરકામ, માળખાગત સુધારણા તેમજ સુવિધાઓ વધારાઇ
બાળકો માટે આનંદદાયક, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ ઉભું કરાયું મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આંગણવાડીઓને વધુ આકર્ષક, સુવિધાસભર…
View More મનપાની 286 આંગણવાડીઓમાં કલરકામ, માળખાગત સુધારણા તેમજ સુવિધાઓ વધારાઇ