ગામડાઓમાં વસવાટ કરતાં સ્થાનિક લોકો, પશુપાલકો અને ખેડૂતો પર મંડરાઈ રહ્યું છે પાણીનું સંકટ સમગ્ર રાજ્યમાં ચોમાસુ 15જૂન થી બેસી ચૂક્યું છે ત્યારે તેના 15…
View More વડિયામાં સુરવો ડેમ અને ચેકડેમો તળિયા ઝાટક; પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની ભીતિwater
સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…
View More સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરેદેશમાં 40% અનાજ અને દિલ્હી-મુંબઇમાં પીવાના પાણીની તંગીનો ખતરો
અસામાન્ય વરસાદ અને અલનીનોની સક્રિયતાથી ભૂખમરા જેવી પરિસ્થિતિની ભીતિ, દુકાળના ઓછાયા હેઠળ મોટા શહેરોમાં પાણી માટે વલખાં મારવા પડશે ચોમાસાના વિલંબે દેશભરની ખેતીને ગંભીર અસર…
View More દેશમાં 40% અનાજ અને દિલ્હી-મુંબઇમાં પીવાના પાણીની તંગીનો ખતરોગોંડલમાં ભાદરની પાણીની લાઇન તૂટતા 40 ફૂટનો ફૂવારો
ગોંડલ નજીક ફરી એકવાર ભાદરની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. લીકેજ એટલું ભયંકર હતું કે સર્વિસ રોડ પરનો ડામર તોડીને પાણીના ઊંચા ફુવારા…
View More ગોંડલમાં ભાદરની પાણીની લાઇન તૂટતા 40 ફૂટનો ફૂવારોસોમનાથ જિલ્લાના પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાનજનક, વહીવટી તંત્ર એલર્ટ
ચોમાસાની અનિશ્ર્ચિતતા અને અલનીનોની અસરથી પાણીની તંગીની આશંકા ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની અનિશ્ચિતતા અને અલ નીનોની સંભવિત અસરને કારણે પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની…
View More સોમનાથ જિલ્લાના પાંચ મુખ્ય જળાશયોની સ્થિતિ ચિંતાનજનક, વહીવટી તંત્ર એલર્ટરાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયા
‘કરકસર એ કમાઉ દીકરો છે’ એ કહેવત મુજબ અમલ કરવો એ આવકારદાયક, પણ આવશ્યક જરૂરિયાતમાં આવી ‘જોખમ કરકસર’ કેટલા અંશે યોગ્ય? બ્રેક મારી દેવાયેલા 89…
View More રાજકોટની તરસ પર ‘કરકસરની તરાપ’, પાણીના 270 કરોડના કામ પડતા મુકાયાગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં…
View More ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યુંજામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ
જામનગર શહેર અનેક વિસ્તારોમાં તારીખ પાંચ અને મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે. મશીનરી શિફ્ટિંગ અને લાઈન લીકેજ બંધ કરવા ની કામગીરી કરવામાં આવનાર…
View More જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધરાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી
મનપાની વોટર વર્કસ શાખાએ લીધેલા સાત સેમ્પલમાં ભયાનક બેકટેરિયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં…
View More રાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળીમવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો
ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…
View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો