રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ ખોડીયારપરામાં આજી વસાહતમાં રહેતા પ્રોઢે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે થોરાડા…
View More આજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધુંCategory: સૌરાષ્ટ્ર
મિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત કુલ 03 પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે…
View More મિનરલ વોટર પર મનપાની ધોંસ ચાલુ, વધુ છ સ્થળેથી બોટલના નમૂના લેવાયારાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામપોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા
પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની…
View More પોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયાખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસૂમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલો
ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર…
View More ખંભાળિયામાં રસ્તે રઝળતા શ્વાનનો આતંક: માસૂમ બાળકી, પ્રૌઢ ઉપર હુમલોવંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધા
જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More વંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધાબાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યો
અમરેલીના ગરણી ગામમાં ખેડૂતના મકાનમાં આજે ભેદી બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં મકાનનું રસોડું ધરાશાયી થઈ ગયું હતું તેમજ આજુબાજુમાં આવેલા અન્ય મકાનોમાં પણ…
View More બાબરાના ગરણી ગામે ખેડૂતના ઘરમાં ભેદી ધડાકો, મકાનનો હિસ્સો તૂટી પડ્યોવર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર
સતત તણાવના કારણે અનિંદ્રા અને માનસિક રોગનો ભોગ બનતું યુવાધન રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં કરાયેલા સરવેમાં ચોંકાવનારો ખુલાસો કોરોનાકાળમાં લોકોનું જીવન શૈલી સમુળગી બદલાઈ ગઈ હતી.…
View More વર્ક ફ્રોમ હોમની આડ અસર, 42 ટકા આઈટી પ્રોફેશનલ્સ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકારભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન ઉપર બે શખ્સોનો હુમલો
આવાસ યોજના બાબતે વોટ્સએપમાં મુકેલ સ્ટેટસનો ખાર રાખી માર માર્યો ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઉપર ગઈકાલે રાત્રે બે શખ્સો દ્વારા…
View More ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન ઉપર બે શખ્સોનો હુમલોસલાયામાં રખડતા શ્વાનનો આતંક : 7 લોકોને કરડતા હોસ્પિટલે ખસેડાયા
ગત એક માસમાં સરકારી દવાખાને 195 જેટલા લોકોને શ્વાન કરડ્યાના કેસ નોંધાયા સલાયામાં ગઈ કાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા…
View More સલાયામાં રખડતા શ્વાનનો આતંક : 7 લોકોને કરડતા હોસ્પિટલે ખસેડાયા