જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના…
View More જામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાતCategory: સૌરાષ્ટ્ર
જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાન
પટમાં રાખેલો 35 ટન મરચાનો જથ્થો સળગી ગયો : ફાયર શાખાને મરચાની આગ બુઝાવવા ભારે કવાયત કરવી પડી જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન…
View More જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાનચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહી
ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી અને થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત રાત્રે આકસ્મિક…
View More ચોટીલા નાયબ કલેક્ટરનું મધરાત્રે ઓચિંતુ ચેકિંગ, કોલસાના ખનન સામે કાર્યવાહીધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાત
ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ, પરિવારમાં ગમગીની છવાઈ જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત…
View More ધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાતભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી
હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની…
View More ભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજીદ્વારકામાં જૂના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો
કલ્યાણપુરના ગઢકા ગામે છ જુગારીઓ ઝડપાયા: મહીલાઓને માર મારવા સબબ પાંચ સામે ફરિયાદ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55…
View More દ્વારકામાં જૂના મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલોઅમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત
હિટ એન્ડ રનની ઘટનામાં અમરેલી કુકાવાવ રોડ ઉપર નાના ભંડારીયા પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ ફરિયાદી…
View More અમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોતભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યા
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરની દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં માસીના દીકરાએ જ બે અજાણ્યા શખ્સો સાથે…
View More ભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યાદ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂા. અડધા લાખના મુદ્દામાલની ચોરી
જામ ખંભાળિયા, તા. 09- દ્વારકા વિસ્તારમાં ચરકલા – નાગેશ્વર રોડ પર આવેલી વરુણ મિનરલ કંપનીના પ્લાન્ટની દીવાલ કૂદીને ગત તા. 27 ફેબ્રુઆરીથી તા. 1 માર્ચ…
View More દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી રૂા. અડધા લાખના મુદ્દામાલની ચોરીમોરબી વજેપર જમીન કૌભાંડમાં વધુ એક આરોપીના જામીન મંજૂર
મોરબીના વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી તરીકે નામ ખુલેલા પ્રેસ રિપોર્ટર અતુલ જોષીના ગુજરાત હાઈકોર્ટ દ્વારા…
View More મોરબી વજેપર જમીન કૌભાંડમાં વધુ એક આરોપીના જામીન મંજૂર