શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…
View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યુંCategory: સૌરાષ્ટ્ર
સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ
પોકસો એકટના ગુનામાં ભોગ બનનારની જુબાની અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખતી કોર્ટ શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં…
View More સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલરાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોત
ચાલીને જઈ રહેલો નેપાળી બેભાન હાલતમાં મોતને ભેટયો, બજારોમાં કુદરતી કફર્યુ રાજકોટમાં ધખધખતી ગરમીએ આજે આકરો મીજાજ દેખાડયો છે અને આજે તાપમાનનો પારો 44 ડિગ્રી…
View More રાજકોટમાં 44 ડિગ્રીએ અગનવર્ષા, લૂ લાગવાથી યુવકનું મોતલક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા…
View More લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધીમોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો
પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…
View More મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયોમાર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો
શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…
View More માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયોબેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોત
રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…
View More બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોતધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલે
જીલ્લામાં “નશામુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત રાજકોટ ગ્રામ્ય દ્વારા માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા ધોરાજીના ત્રણ રીઢા ગુનેગારોની PIT NDP Sહેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ-અલગ…
View More ધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલેશહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજ
જીવાદોરી સમાન રાજકોટના જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી છતાં હાડમારી, વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ સવાલો રાજકોટ શહેર દિવસે વિકાસની હરણકાળ ભરી રહ્યું છે રાજકોટ શહેર આસપાસના…
View More શહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડ
મનપાના ફતવાથી કરદાતાઓ પરેશાન: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિયમ નથી છતાં પણ વેરા શાખાની “મનસૂફી” મહાનગરપાલિકાની મહત્વની ગણાતી એવી વેરા વસુલાત વિભાગ દ્વારા હાલ વસુલી…
View More ચેકથી મિલકત વેરો ભરવો હોય તો દેવું પડશે આધાર કાર્ડ