કોઠારિયા સોલવન્ટમાં રસ્તામાંથી રેતી-કાકરી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી ઢીકા…
View More રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત
ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં…
View More સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોતનાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…
View More નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડબેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!
રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…
View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!ચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટી
ચોટીલા તાલુકાના અકાળા ગામે ગત રાત્રિના સમયે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પત્ની સાથેના આડા સંબંધમાં…
View More ચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટીધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત
સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ…
View More ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોતમનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોત
કાર ઉંડી ખીણમાં ખાબકતા સિંધી અગ્રણી, પત્ની-પુત્રી-જમાઇ અને પૌત્રએ જીવ ગુમાવ્યો, અન્ય 4ને ગંભીર ઇજા હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર…
View More મનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોતદંપતીએ ધરાર પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી
નારણકા પાસે જંગલ ખાતાની વીડીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવકને ઘરે બોલાવી હત્યા કર્યાનું ખુલ્યુ કોટડાસાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં બે દિવસ પૂર્વે…
View More દંપતીએ ધરાર પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધીજામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લામાં દારૂૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર દરોડો પાડી…
View More જામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયોજામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો
જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી.…
View More જામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો