ધોળકા માવતરે ગયેલી પત્નીને સાળાએ નહીં મોકલતા પગલુ ભર્યુ કેશોદમાં રહેતો યુવાન ધોળકા માવતરે ગયેલી પત્નીને તેડવા માટે રાજકોટ આવ્યો હતો. પરંતુ સાળાએ પત્નીને નહીં…
View More પત્નીને તેડવા જતા ન મોકલતા કેશોદના યુવાનનો રાજકોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસCategory: સૌરાષ્ટ્ર
કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોત
કુકાવાવના ખળખળ ગામે રહેતાં પ્રૌઢા હરિદ્વારની યાત્રા કરી ઘરે પરત ફરે તે પૂર્વે જ પતિ અકસ્માતે પગથીયા પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં…
View More કુકાવાવના ખળખળ ગામે પગથીયા પરથી અકસ્માતે પટકાયેલા આધેડનું મોતગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!
ગોંડલના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સવારથી સાંજ સુધીમાં આખો ઘટનાક્રમ બદલાઈ ગયો.ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરનાર એક કાર્યકરે…
View More ગણેશ જાડેજાના માણસોએ મર્ડરની ધમકી આપ્યાની અરજી બાદ સાંજે કોંગી કાર્યકરે પલટી મારી!!ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા નણંદના સ્કુટર પાછળ બેસી ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી હતી તે દરમિયાન સ્કુટર સ્કૂલ બસ સાથે અથડાતાં અકસ્માત…
View More ગોંડલમાં ઈદના દિવસે દરગાહે દર્શન કરવા જતી નણંદ-ભોજાઈનું સ્કૂટર સ્કૂલ બસ સાથે અથડાયુંસગીર મોબાઇલના માધ્યમથી ‘કોંક્રોચ પાર્ટી’નો સભ્ય બન્યો, પરિવારે ઠપકો આપતા 4.5 લાખ લઇ રાજકોટ પહોંચ્યો
તલાલાના સગીરને મોબાઇલની આદત પડી ગઇ હતી, પરિવારે વ્યસન મુકવાનું કહેતા માઠું લાગ્યું તાલાલામાંથી એક સગીર બાળક પોતાના ઘરેથી 4.5 લાખ રૂૂપિયા રોકડા અને એક્ટિવા…
View More સગીર મોબાઇલના માધ્યમથી ‘કોંક્રોચ પાર્ટી’નો સભ્ય બન્યો, પરિવારે ઠપકો આપતા 4.5 લાખ લઇ રાજકોટ પહોંચ્યોજૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણ
જૂનાગઢના ચોકલી ગામમાં હડકાયા શ્વાનનો ભારે આતંક જોવા મળ્યો છે. ગામમાં રખડતા એક શ્વાને આખા દિવસ દરમિયાન આતંક મચાવીને પાંચ લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા…
View More જૂનાગઢના ચોકલીમાં હડકાયા કૂતરાનો આતંક, એક જ દિવસમાં ચાર બાળકો લોહીલુહાણમોરબીના લીલાપર-વીરપરના નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ ઉભુ કરાયું
મોરબી તાલુકાના લીલાપર ગામથી વીરપરને જોડતો 8 કિલોમીટર રોડ ચાર મહિના પૂર્વે બનીને તૈયાર થઇ ગયો છે જે નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ શરુ…
View More મોરબીના લીલાપર-વીરપરના નવા બનેલા રોડને તોડી ખાનગી બાંધકામ ઉભુ કરાયુંમોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદ
મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપે સૌને ચોકાવતા યુવા ચહેરા એવા ઉત્તમભાઈ સુરાણીને શિરે તાજ પહેરાવ્યો છે અને મેયર-ડેપ્યુટી મેયર ચુંટણી બે દિવસ પૂર્વે જ…
View More મોરબી મનપાના નવનિયુક્ત મેયરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થતા વિવાદરાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલ
શહેરના 23મા મેયર પદે ડોકટર નેહલ શુકલની સર્વાનુમતે વરણી, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, પાવરફુલ સ્ટે.કમિટીનું સ્ટીયરિંગ પરેશ પીપળિયાના હાથમાં, શાસક પક્ષના નેતા તરીકે હિરેન…
View More રાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો
ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…
View More ખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો