રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ભોળા અને આર્થિક નબળા ખેડૂતોને ફસાવવાના રેકેટનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ આચરેલા…
View More ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પચાવી પાડવાના રેકેટનો પર્દાફાશCategory: સૌરાષ્ટ્ર
મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
મેટોડામાં રહેતા યુવાને 10 હજારનું દેણુ થઇ જતા ચિંતામાં એસીડ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More મેટોડામાં 10 હજારનું દેવુ થઇ જતા યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડો
ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…
View More ‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડોઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા…
View More ઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતમેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગ
રાજકોટ જિલ્લાના મુખ્ય ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી સ્થિત સુપ્રસિદ્ધ ’જ્યોતિ સીએનસી’ (ઉુંજ્ઞશિં ઈગઈ) કંપનીના પરિસરમાં સવારના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી…
View More મેટોડાની ‘જ્યોતિ સીએનસી’ કંપનીમાં ભીષણ આગપડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇ
રાજકોટ નજીક પડધરી પાસે ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ખાનગી કંપનીના તપાસ અધિકારીઓએ દરોડો પાડી પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ચાલી રહેલા નકલી જંતુનાશક દવાઓ…
View More પડધરીમાંથી નકલી જંતુનાશક દવા બનાવવાની ફેક્ટરી ઝડપાઇસ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયો
રાજકોટ શહેરના જાણીતા વિસ્તાર યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ સામે આવેલા રાજેશ્વરી કોમ્પ્લેક્સના ચોથા માળે સ્થિત ’સનશાઇન વેલનેસ સ્પા’માં મસાજ થેરાપીની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો…
View More સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા, સંચાલક ઝડપાયોવીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળ
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં (જલારામ) સ્થાનિક રિક્ષાચાલકોએ તંત્રની લાપરવાહી અને મનસ્વી કામગીરી સામે મોરચો માંડ્યો છે. વીરપુર રિક્ષા એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,…
View More વીરપુરમાં સ્પીડ બ્રેકરના વિરોધમાં રિક્ષાચાલકોની સજ્જડ હડતાળજસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોત
જસદણના કુંદણી ગામે રહેતાં ખેડુત ગુરૂૂવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ ગયા બાદ ગઇકાલે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી હાલતમાં તેમની લાશ મળી આવતાં…
View More જસદણના કુંદણી ગામે પગ લપસતા કૂવામાં પટકાયેલા આધેડનું મોતગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો
ગોંડલમાં છેડતી મુદ્દે કરેલી ફરિયાદનો ખાર રાખી ચાર શખ્સોએ ગઇકાલે જમવા નિકળેલા પરિવારને બાઇકને આંતરી માર માર્યો હતો. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાને ઇજા પહોંચતા સારવાર…
View More ગોંડલમાં છેડતીની ફરિયાદનો ખાર રાખી પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ચાર શખ્સોનો હુમલો