ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો…
View More કોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકીCategory: સૌરાષ્ટ્ર
ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા
ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર…
View More ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજાચોટીલાની બે હોટેલ પર પુરવઠા તંત્રના દરોડા: પાંચ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
લીમડી રાજકોટ હાઇવે ઉપર ચોટીલા નજીકની ગાંધીનગર પુરવઠા વિભાગનાં ખાનગી રાહે દરોડાની કાર્યવાહી હાથ ધરતા બે હોટલમાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો હજારો લીટર જથ્થો મળી…
View More ચોટીલાની બે હોટેલ પર પુરવઠા તંત્રના દરોડા: પાંચ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્તમોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ
મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા…
View More મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ 15થી 18 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનના કારણે લોકો હાડ થીજાવત ઠંડીનો…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિલીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચના પુત્રની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રનિંગ બાબતે સરપંચના પુત્રને તેના કાકાના સગીર વયના પિતરાઇ ભાઇ સાથે…
View More લીંબડીના નટવરગઢમાં યુવાનોને પોલીસ ભરતીની પ્રેક્ટિસ કરાવતા સરપંચના પુત્રની ઘાતકી હત્યામોરબીના અણિયારી ગામે યુવાનની હત્યા
માળીયા-અમદાવાદ હાઇવે રોડ ઉપર અણીયારી ગામની સીમમાં શ્રમિક યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ કારણોસર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી. જેથી તે…
View More મોરબીના અણિયારી ગામે યુવાનની હત્યાબગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપ
પોલિયોની કામગીરીના બદલે કર્મચારીઓ ફોનમાં મશગુલ રહ્યાની રાવ બગસરામાં પોલિયો ની કામગીરી માત્ર કાગળ ઉપર જ કરવામાં આવે છે સરકારને બે ત્રણ ફોટા તેમજ કાગળ…
View More બગસરામાં પોલિયોની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપકચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યા
શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ચાંદી રીફાઈનરીંગની દુકાનમાંથી રૂૂપિયા 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી ઝડપાયા હતા.ભુજ…
View More કચ્છમાં 25 કિલો ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને પંજાબમાંથી પકડ્યામાધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ
નહતા સમયનો વીડિયો ઉતારી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો, ધરપકડ શહેરની નજીકમાં આવેલા માધાપરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાના સરપટ નાકા બહાર રહેતા આરોપીએ ફોટો અને…
View More માધાપરની પરિણીતાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ