31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે…
View More રાણપુરમાં થર્ટી ફર્સ્ટ અંતર્ગત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડ
ખંભાળિયાના સતવારા વાડ વિસ્તારમાં રહેતા દુકાનદાર તથા ખાનગી કંપનીમાં નોકરી કરતા આશિષ કાંતિભાઈ કછટિયાએ પાંચ માસ માટે તેમના મિત્ર કાંતિલાલ મોમૈયાભાઈ ઔદિચ્ય પાસેથી સબંધના દાવે…
View More ખંભાળિયા ચેક રિટર્નના કેસમાં આરોપીને સજા તથા દંડબગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચના
બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયોગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજના નો લાભ સેવાડાના લોકો સુધી મળી રહે અને લોકોના પ્રશ્નોનું…
View More બગસરામાં વિવિધ સરકારી વિભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે સૂચનાજિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો
મગફળીનો ઉતારો રિજેકટ થતા ખેડૂતે લેખિતમા માંગતા મામલો બિચકયો જામનગરના જોડીયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ટેકાના ભાવે વેચાણ માટે આવેલ મગફળી રિજેક્ટ…
View More જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલોખંભાળિયામાં અજગર પ્રજાતિનો વિશાળ સાપ દેખાયો એનિમલ કેર દ્વારા રેસ્ક્યૂ
ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગઈકાલે સાંજે અજગર નીકળતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ…
View More ખંભાળિયામાં અજગર પ્રજાતિનો વિશાળ સાપ દેખાયો એનિમલ કેર દ્વારા રેસ્ક્યૂબરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયા
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ એલ. સી. બી. પી.આઇ-એ. જી. સોલંકી, એ. એસ. આઈ. સી. એન રાઠોડ, બી. વી. લીંબોલા, હે.કો.…
View More બરવાળાના પોલારપુર ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 18 ઝડપાયાસાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોત
રાજકોટ શહેરમાં આવેલા વિશ્વનગરમાં રહેતા પરિવારના સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્વાસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થંભ અને બહેનના…
View More સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોતઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોત
બંદરમાં કોસ્ટગાર્ડની જેટીના બાંધકામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટના દેવભૂમિ દ્વારકા નજીક આવેલા ઓખાના ડાલ્ડા બંદરમાં પેસેન્જર જેટીના કામ દરમિયાન મોટી દૂર્ઘટના સર્જાયેલ છે. આજે સવારે પેસેન્જર…
View More ઓખામાં ક્રેન તૂટી પડતા ઈજનેર સહિત 3નાં મોતનવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી…
View More નવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલસિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂર
પથિકાશ્રમની સુવિધાથી મોટાભાગના અજાણ લોકો ઠંડીમાં ઠૂંઠવાય છે, કમ્પાઉન્ડમાં બોર્ડ મારી સુવિધા અંગે જાણકારી આપવી જરૂરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે અને રાજકોટમાં…
View More સિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂર