સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ, યુનિવર્સિટી રોડ ઉપર જલારામ સોસાયટીનો બનાવ થર્ટી ફર્સ્ટ શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્કરો જલારામ-4માં આવેલી ત્રણ દુકાનોમાં એક સાથે…
View More થર્ટી ફર્સ્ટના બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.26 લાખની ચોરીCategory: સૌરાષ્ટ્ર
રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી વિભાગીય કચેરીનું બાંધકામ પુર્ણ થતા અને ગોંડલ બસ ડેપોના નિર્માણ બાદ તેનું ઉદઘાટન શનિવારે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં…
View More રાજકોટની નવનિર્મિત એસ.ટી.ની વિભાગીય કચેરીનું શનિવારે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણસરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયા
મહાનગરાપલિકાની મુખ્ય આવક મિલ્કતવેરા માંથી આવી રહી છે છતાં વાર્ષિક લક્ષ્યાંક મુજબ આવક થતી ન હોય જાન્યુઆરી માસથી બાકીદારો વિરુદ્ધ રિકવરી ઝુંબેશ શરૂ કરી…
View More સરકારી કચેરીઓના 87 કરોડના વેરા વસૂલવા માટે તંત્રના કેસરિયાબજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજકોટમા વધુ એક યુવાનનો હૃદય રોગના હુમલાએ ભોગ લીધો છે. જામનગર રોડ પર બજરંગવાડીમા રહેતા ઓરિસ્સાના યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ છે. જયારે પીએફ કચેરીના…
View More બજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોતસિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટબેઝ નર્સિંગ સ્ટાફનો પગાર નહીં થતાં દેકારો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટબેઝ 360 જેટલા નર્સિંગ સ્ટાફને બે મહિનાથી પગાર નહીં મળતા નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે રેલી કાઢી તબીબી અધિક્ષકને રજૂઆત…
View More સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટબેઝ નર્સિંગ સ્ટાફનો પગાર નહીં થતાં દેકારોબાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસ
રહેણાંકના 10 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 30.77 લાખની વસૂલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 12 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી…
View More બાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસધર્મેન્દ્ર રોડ-પરાબજારમાં મેગા ડ્રાઇવ: દબાણરૂપ માલ-સામાન વાહનો જપ્ત
શહેરની પરાબજારમાં વર્ષોથી દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા રોડ રસ્તા ઉપર બેસતા પાથરણાવાળાઓ અને પાર્કિંગ થયેલા વાહનોના ત્રાસ અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરેલ જે અંતર્ગત મનપાના જગ્યારોકાણ…
View More ધર્મેન્દ્ર રોડ-પરાબજારમાં મેગા ડ્રાઇવ: દબાણરૂપ માલ-સામાન વાહનો જપ્તસરકારી ખર્ચના હિસાબથી નાગરિકો કેમ અંધારામાં?
નાગરિકોના ટેક્સનું શું થાય છે? સરકારોની જવાબદારી પર સવાલ: દેશના અર્થતંત્રમાં પારદર્શકતા અંગે નાગરિકોમાં સર્જનાત્મકતાનો અભાવ: દેશ વ્યવહાર અને નાગરિકોની ઉદાસીનતા: એક વિચાર આપણે આપણા…
View More સરકારી ખર્ચના હિસાબથી નાગરિકો કેમ અંધારામાં?ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલ
જેસીબી ચલાવવા બાબતે છેલ્લા બે માસથી ચાલતી માથાકૂટમાં ફરી ડખો, હત્યાની કોશિશનો ગુનો ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા બે દરબાર ભાઈઓ વચ્ચે છેલ્લા બે માસથી…
View More ગોંડલના ભુણાવામાં બે ભાઈના પરિવાર વચ્ચે ધિંગાણું, 3 ઘાયલલાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત
જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું…
View More લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત