સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીCategory: સૌરાષ્ટ્ર
સાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસો
અમેરલીના સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક ઉત્તરાયણના દિવસે નશાની હાલતમાં મોબાઈલ ટાવરની ટોચ પર જઈને બેસી ગયો હતો. જેથી…
View More સાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસોઅગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત
ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે…
View More અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોતમંત્રીમંડળ અને સંગઠનમાં કોળી સમાજનું સ્થાન છે અને યથાવત્ રહેશે
રાજકોટ શહેરનાં સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં કુંવરજીભાઈ બાવળીયા સહિતના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કોળી…
View More મંત્રીમંડળ અને સંગઠનમાં કોળી સમાજનું સ્થાન છે અને યથાવત્ રહેશેસિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામો
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટંબી મામાએ શારીરિક આડપલાં કર્યા પછી તેણીનું માથું પછાડી હત્યા નિપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે…
View More સિકકામાં આઠ વર્ષની બાળકીને અડપલાં કરી મોતને ઘાટ ઉતારતો કૌટુંબિક મામોજામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યા
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટીંગનો ગુનો નોંધાયો છે. અને જામનગરમાં સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બે ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે, અને…
View More જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યાગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાત
ગોંડલના આંબરડી ગામે ખેતમજુરી અર્થે આવેલા શ્રમીક દંપતીએ સાથે દારૂ પીધા બાદ ઝઘડો કર્યો હતો. ઝઘડો થતા દારૂના નશામા પરણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી…
View More ગોંડલના આંબરડીમાં દંપતીએ દારૂ પીધા બાદ ઝઘડો થતાં પત્નીનો આપઘાતબેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે ઓપરેશન ડિમોલિશન, હવે જેટીનો વારો
જેટી પાસેથી 5650 ચો.મી. જમીન પરથી દબાણો હટાવાયા, કુલ 50 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ 40 વર્ષ જૂના ગેરકાયદે બાંધકામો ઉપર પણ ફર્યા બુલડોઝર, દાયકાઓ જૂના…
View More બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે ઓપરેશન ડિમોલિશન, હવે જેટીનો વારોલાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂટલેગરોને ત્યાં વીજચેકિંગ
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદા જુદા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગાઉ દારૂૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો તેઓ…
View More લાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂટલેગરોને ત્યાં વીજચેકિંગએરપોર્ટ પાસે અમૂલ ડેરીનું વાહન પલટી મારી જતા રસ્તામાં દૂધની રેલમછેલ: વાહન ચાલકોને હાલાકી
જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર એરપોર્ટ નજીક ગઈ કાલે મોડી રાત્રે અમુલ ડેરી પ્રોડક્ટ નું દૂધ-દહીં-છાશ વગેરે સામગ્રી ભરેલું એક વાહન અકસ્માતે પલટી મારી ગયું…
View More એરપોર્ટ પાસે અમૂલ ડેરીનું વાહન પલટી મારી જતા રસ્તામાં દૂધની રેલમછેલ: વાહન ચાલકોને હાલાકી