પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી…
View More કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશનCategory: સૌરાષ્ટ્ર
તલ-શીંગ અને દાળીયાની ચીકીના નમૂના લેવાયા, ખાદ્ય ચીજના 20 નમૂનાની ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ “ઓયે અન્ના રેસ્ટોરેન્ટ (SVENDZ FOOD LLP)…
View More તલ-શીંગ અને દાળીયાની ચીકીના નમૂના લેવાયા, ખાદ્ય ચીજના 20 નમૂનાની ચકાસણીકારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટ
એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઇવર વચ્ચે મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પર સ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને ગુનામાં ગંભીરતા…
View More કારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટલોકરક્ષકની પરીક્ષામાં પ્રેમ થયા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું
કેશોદ તાલુકાના એક ગામમાં લગ્નની લાલચ આપી 21 વર્ષીય યુવતી સાથે યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લોકરક્ષક પરીક્ષા દરમિયાન બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. જે…
View More લોકરક્ષકની પરીક્ષામાં પ્રેમ થયા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યુંઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયા
મારણ કરી મિજબાની માણી, વિદ્યાર્થીઓને ડેલા બહાર જ રોકી દેવાયા ઉનાના ઉમીયાનગર આશિર્વાદ સોસાયટી નજીક આવેલી ગાયત્રી વિદ્યાલયમાં વહેલી સવારે સિંહ ઘુસી જતા ભારે…
View More ઉનાની શાળામાં સિંહ ઘૂસી જતાં શિક્ષકો રૂમમાં પુરાયાકિંમત તો છે! કાઠિયાવાડી ગધેડાનો લાખોમાં ભાવ
રૂા.50 હજારથી રૂા.1 લાખ સુધી આપવા લોકો તૈયાર: પહાડીવાળા વિસ્તારમાં સૌથી વધારે ગધેડાનો ઉપયોગ પૌષ પૂર્ણિમાના અવસર પર મહારાષ્ટ્રના કુળદેવતા શ્રી ખંડોબા દેવના જેજુરી…
View More કિંમત તો છે! કાઠિયાવાડી ગધેડાનો લાખોમાં ભાવપાટડીમાં ITIના પ્રિન્સિપાલ ઉપર ખૂની હુમલો કરનાર બે છાત્રને 10 વર્ષની જેલ
પાટડીના આઈટીઆઈના પ્રીન્સીપાલ પર ભણતા બે આરોપી Problemએ છરી લઈને આવી ફરીયાદી પ્રીન્સીપાલ ને ગંભીર ઈજા પહોચાડી જેનો કેસ ધ્રાંગધ્રા એડીલ સેસન્સ કોર્ટમા ચાલી…
View More પાટડીમાં ITIના પ્રિન્સિપાલ ઉપર ખૂની હુમલો કરનાર બે છાત્રને 10 વર્ષની જેલઅંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર
અંજારની ગુરુકુળ સોસાયટીમાં વયોવૃદ્ધ માતા સાથે પુત્રનો પણ મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. માતા લાંબા સમયથી બીમાર ચાલતા હતા, પ્રાથમિક તારણ અનુસાર…
View More અંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચારશેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના ફતેપુર ગામે રહેતો અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને ટ્રક અકસ્માત થયો હતો જે કેસ કોર્ટમાં ચાલે છે. તે કેસમાં શેઠે વકીલની…
View More શેઠે અકસ્માત કેસના વકીલની ફીના રૂપિયા નહી આપતા ટ્રકચાલકનો આપઘાતનો પ્રયાસચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેરના પાડઘરામાં યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો ચોટીલાના નવાગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને ઝેરી અસર થતા સારવાર…
View More ચોટીલાના નવાગામમાં સગીરાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ