શહેરના નાનામવા ગામ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલ ચકચારી મર્ડર કેસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુખ્ય આરોપીને હથિયારો અને જીવતા કારતૂસ…
View More નાનામવા હત્યા કેસમાં હથિયાર પૂરા પાડનાર સપ્લાયર ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
ન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈ
છઝઊ હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવા અને તેમની સાથે ભેદભાવ રાખવાના મુદ્દે રજૂઆત બાદ હવે રાજકોટની પેડક રોડ સ્થિત ન્યૂ…
View More ન્યૂ ફ્લોરા સ્કૂલનું બિલ્ડિંગ સીલ છતાં મંજૂરી વગર ચાલુ થઈ ગઈમનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશે
15મી ઓગસ્ટ પહેલાં તમામ વીજપોલ, લાઇનની ફરિયાદોના નિકાલ માટે સોમવારથી ખાસ કાર્યક્રમ રોશની સમિતી હેઠળ આવતા વિજ પોલોમાં જયાં જયાં લાઈટીંગ વ્યવસ્થા સમગ્ર રાજકોટમાં કરવામાં…
View More મનપાનો લોકહિતનો નિર્ણય : સ્ટ્રીટ લાઇટની સમસ્યા સ્થળ પર ઉકેલાશેરાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયા
નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ…
View More રાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયાલોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયત
ડોર ટુ ડોર પ્લાસ્ટટિક આપી તેમજ એઠવાડ સહિતનો કચરો નાખી તેનો નિકાલ કરવા માટે સ્લમ વિસ્તારના રહેવાસીઓને ટેવ પડાશે રાજકોટમાં એવા તો અનેક સ્લમ વિસ્તાર…
View More લોહાનગર-છોટુનગર: ‘ન્યૂસન્સ પોઇન્ટ’ના કાયમી ઉકેલની કવાયતમેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળા
રાજકોટ મહાનગરપાલિકામાં નવી ટર્મના સમિતિના ચેરમેનને હોદો અપાયાને હજુ તો ગણતરીના દિવસો માંડ થયા છે. ત્યા તો તેમણે ચૂંટણી વખતે અપાયેલા વચનો ભરચોમાસે ઓગળવા લાગ્યા…
View More મેયરના આદેશનો ઉલાળિયો, 15 સમિતિમાંથી 13માં તાળાવરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી
ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે રાજકોટ જિલ્લામાં ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે. સીમ અને ખુલ્લા વિસ્તારોમાં ઘાસચારો સુકાઈ જવાના કારણે અને બજારમાં ઘાસચારાના…
View More વરસાદ ખેંચાતા ગૌશાળાઓ અને પાંજરાપોળો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણીપાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કાર
જામનગર શહેરના ખોજાગેટ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પડોશમાં રહેતા યુવક સામે લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યાની ફરિયાદ…
View More પાડોશી યુવકે લગ્નની લાલચ આપી વાસના સંતોષી, મન ભરાઇ જતા કરી દીધો ઇન્કારજામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો
જામનગર તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલોજામનગર ખાણ ખનીજ કચેરીએ અરજદારનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનીજ ખનન સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીએ…
View More જામનગર ખાણ ખનીજ કચેરીએ અરજદારનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ