થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી…

View More થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

  અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…

View More અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો…

View More રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…

View More હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો

કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગી

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.…

View More કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગી

પીઠડિયામાં PGVCLના વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે વિરોધ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનો અને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. વારંવાર વીજળી ગુલ થવી, 25 વર્ષ…

View More પીઠડિયામાં PGVCLના વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે વિરોધ

વિદ્યાર્થીની પર દૂષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને 20 વર્ષની કેદ

રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને કારમાં ઉઠાવી જઇ મોરબી રોડ પરની હોટલમાં લઈ જઇ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અદાલતે મુખ્યઆરોપી અને મદદગારી કરનાર આરોપીને 20 વર્ષની સખત…

View More વિદ્યાર્થીની પર દૂષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને 20 વર્ષની કેદ

શહેરમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી, અઠવાડિયામાં ડેન્ગ્યુના 6 કેસ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને મોસમી રોગચાળાનું જોખમ યથાવત રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, શહેરમાં સતત બીજા અઠવાડિયે…

View More શહેરમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી, અઠવાડિયામાં ડેન્ગ્યુના 6 કેસ

શરાબ પાર્ટીમાં ‘કીડીને કોસનો ડામ’: દારૂબંધી સામે ઉઠયો અવાજ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં બિલ્ડરની બર્થ ડે પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડતા પરિવાર સાથે પાર્ટી માણી રહેલ 80 પૈકી 38 લોકો નશો કરેલી…

View More શરાબ પાર્ટીમાં ‘કીડીને કોસનો ડામ’: દારૂબંધી સામે ઉઠયો અવાજ

રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદી

આજે રવિ પુષ્ય નક્ષત્રાના શુભ મુહૂર્તને લઈ રાજ્યની સોનાચાંદીની માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગોલ્ડના ભાવમાં થયેલો ઘટાડો અને આજના…

View More રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદી