ઓડિસા ચાલતી ફેકટરીમાંથી છૂટા થયેલા ભાગીદારોએ પૈસાની ઉઘરાણીમાં ભિસ્તીવાડની ટોળકીને હવાલો આપ્યો 10 શખ્સોએ યુનિ.રોડથી ઉઠાવ્યો, માર મારી બે કલાક બાદ ફરી ત્યા મૂકી ધમકી…
View More 50 લાખની ઉઘરાણીમાં વેપારીનું અપહરણ, બે કલાક સુધી માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
ગંજીવાડામાં બે જૂથો વચ્ચે ગાળાગાળી-ઢીસૂમ ઢીસૂમ
શહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગંજીવાડામાં બે જૂથો વચ્ચે જાહેરમાં ગાળાગાળી અને મારામારી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે તપાસ હાથ ધરી…
View More ગંજીવાડામાં બે જૂથો વચ્ચે ગાળાગાળી-ઢીસૂમ ઢીસૂમચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયા
રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂૂ…
View More ચૌધરી હાઇસ્કૂલની સામે દેરાસરમાં તસ્કરો ત્રાટકયાબેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 4 ડમ્પર ડીટેન
રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓએ બમણબોર નજીકથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરને અટકાવનાર ખાણખનીજ વિભાગના સુપરવાઈઝર અને ટીમને ડમ્પર નીચે કચડી નાખવાની ધમકી આપ્યા…
View More બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી, 4 ડમ્પર ડીટેનભગવતીપરામાં ત્રણ વાહનમાં તોડફોડ, મકાન પર પથ્થરના ઘા કર્યા
ગણેશનગરમાં રહેતા શખ્સે કહયું, અમે પ્રકાશ સાગઠિયાના માણસો છીએ 10 લાખ નહીં આપો તો હવે ઘરમાં તોડફોડ કરીશું : બે શખ્સો સામે ફરિયાદ શહેરનાં ભગવતીપરા…
View More ભગવતીપરામાં ત્રણ વાહનમાં તોડફોડ, મકાન પર પથ્થરના ઘા કર્યારાજકોટ-ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોત
રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર સડક પીપળિયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં રાત્રીના બેકાબૂ આઇસરે ડિવાઇડર ઉપર સૂતેલા બે શ્રમિકને ઠોકરે લેતા…
View More રાજકોટ-ગોંડલ હાઇવે બેકાબૂ આઈસર અડફેટે ઘાયલ બીજા શ્રમિકનું પણ મોતસાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે, તે શું કરી લેવાના છે??
ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ સાંભળતા ન હોઇ તેવુ હવે સામે આવી રહ્યું છે. અધિકારીઓ તો સાંસદને નથી ગાંઠતા તેવું…
View More સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે, તે શું કરી લેવાના છે??સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 42,677 છાત્રોને એનાયત કરાશે પદવી
રાજ્યપાલની હાજરીમાં મંગળવારે દીક્ષાંત સમારોહ: 126 વિદ્યાર્થીઓને અપાશે ગોલ્ડ મેડલ: સૌથી વધુ દીકરીઓને એનાયત થશે 89 સુવર્ણ પદક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ9મો પદવીદાન સમારંભ આગામી તા.…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 42,677 છાત્રોને એનાયત કરાશે પદવીકાલે ઉદ્યોગકારોને બજેટની સરળ ભાષામાં સમજ આપશે માંડવિયા
ભારત સરકારના 2025-26ના બજેટનું સરળ ભાષામાં વિશ્ર્લેષણ કરવા કાલે શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજકોટ આવી રહ્યા…
View More કાલે ઉદ્યોગકારોને બજેટની સરળ ભાષામાં સમજ આપશે માંડવિયા68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ
રાજકોટ જિલ્લાની જસદણ- જેતપુર- ધોરાજી- ઉપલેટા અને ભાયાવદર એમ પાંચ નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપનો વિજય થતા ગુજરાતની અન્ય નગરપાલિકાઓ અને જુનાગઢ મહાનગરપાલિકા સાથે આ પાંચેય…
View More 68 પાલિકાઓના સુકાની નક્કી કરવા કવાયત શરૂ