યાત્રાધામ ખાતે હોળી ફુલડોલ ઉત્સવ ને માત્ર ચાર જ દિવસ બાકી છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા પદ યાત્રિકો તેમજ લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાથે આવનાર હોય…
View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂCategory: સૌરાષ્ટ્ર
વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશ
સમાજના લોકો સામેના તમામ કેસ પાછા ખેંચવા અને મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને આર્થિક સહાય આપવા માગણી રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે કોળી અગ્રણીઓની હત્યા બાદ…
View More વિંછિયામાં કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં સરકાર સામે આક્રોશગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે બાઇકચાલક આધેડનું મોત
માલિયાસણ નજીક બનાવ: મોરબી રોડ પર રહેતા ખેડૂત ખેરડી ગામે વાડીએ જતા હતા ને કાળ ભેટયો, પરિવારમાં શોક રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુવાડવા નજીક સિકસલેનની…
View More ગેસના બાટલા ભરેલા ટ્રકની ઠોકરે બાઇકચાલક આધેડનું મોતરાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
રાજ્યવાસીઓ ગરમીથી શેકાવા થઈ જાઓ તૈયાર,હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધુ છે,રાજ્યના કેટલાક જિલ્લામાં હિટ વેવની…
View More રાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહીરૂડાની મુખ્યમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરતા 19 ક્વાર્ટર સીલ
રૂડા દ્વારા અનેક સ્થળે આવાસ યોજના બનાવવામાં આવી છે. અને લાભાર્થીઓને આવાસ ફાળવાયા છે. નિયમ મુજબ લાભાર્થીઓએ મેન્ટેનન્સ તેમજ દસ્તાવેજ બનાવવા સહિતની કાર્યવાહી નિયત સમયે…
View More રૂડાની મુખ્યમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરતા 19 ક્વાર્ટર સીલકોંગ્રેસે ગંદા પાણી વિતરણની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ રાજકોટ શહેરના પોશ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ ડહોળા અને ગંધાતા ગટરના…
View More કોંગ્રેસે ગંદા પાણી વિતરણની ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર કર્યો જાહેરબેડી યાર્ડમાં બે જ દિવસમાં 2000 વાહનમાં 3.32 લાખ મણ જણસી ઠલવાઈ
જીરું, ધાણા, કપાસ, ઘઉં, મેથી, તુવેર, રાઇ-રાઇડાથી યાર્ડનું પટાંગણ ઊભરાયું રવિ સિઝન શરૂ થતાં વિવિધ જણસીની મબલખ આવક યાર્ડમાં થઈ રહી છે. મોરબી રોડ પર…
View More બેડી યાર્ડમાં બે જ દિવસમાં 2000 વાહનમાં 3.32 લાખ મણ જણસી ઠલવાઈદ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે પોલીસ દ્વારા ધમધમ્યા સેવા કેમ્પ
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં આવતી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ફાગણી પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ફાગણ મહિનામાં આવતી પૂનમના દિવસે…
View More દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે પોલીસ દ્વારા ધમધમ્યા સેવા કેમ્પએરપોર્ટ ઉપર અમિત શાહનું સ્વાગત કરતા ડો.ભરત બોઘરા
આજે સોમનાથ જિલ્લાના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થયા ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.…
View More એરપોર્ટ ઉપર અમિત શાહનું સ્વાગત કરતા ડો.ભરત બોઘરાધુળેટીના તહેવાર નિમિત્તે રાજકોટ સહિત રાજ્યમાંથી 820 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડશે
ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં રોજગારી માટે અન્ય જિલ્લામાંથી આવેલા શ્રમીકો વતનમાં જઇ શકે તે માટે એસ.ટી. દ્વારા વધારાની બસોનું…
View More ધુળેટીના તહેવાર નિમિત્તે રાજકોટ સહિત રાજ્યમાંથી 820 એકસ્ટ્રા એસ.ટી. બસ દોડશે