રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડિયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, સહિતનાએ એક…
View More રાજકોટને હાઇકોર્ટ મળે તેવું ઇચ્છતા હોય તો ભાજપ લીગલ સેલ ટેકો આપેCategory: સૌરાષ્ટ્ર
પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાન
રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ખાણીપીણીના ધંધાર્થીઓને સબક શીખવવા માટે મનપાએ શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં વધુ ત્રણ પેઢીને તાળા મારી દેવામા આવ્યા…
View More પશુ આહારમાંથી શક્કરપારા બનાવવાનું કારસ્તાનમાલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટર
રાજકોટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વર્ષ 2021માં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં…
View More માલિયાસણની મારૂતિ પેટ્રોલિયમ પેઢીના માલિકને 51 લાખનો દંડ ફટકારતા કલેક્ટરનીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાત
રાજકોટ સહીત ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સજ્જ થયું છે. જેમાં નાગરિકોના જાનમાલના…
View More નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પોલીસની ટુકડીઓ તૈનાતશહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલે
પાણી ભરાય તો પમ્પિંગ, ડ્રેનેજ ગટરમાં જેટિંગ મશીનથી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની જવાબદારી જે-તે અધિકારીઓની ફિક્સ કરાઇ રાજકોટમાં એકધારો ત્રણથી…
View More શહેરના 87 ડાર્ક ઝોન વિસ્તાર સાંજથી જ મનપાના સિનિયર અધિકારીઓના હવાલેસૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ક્ધટ્રોલ રૂૂમ ફોર ઇમરજન્સી રિસ્પોન્સ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરવામાં…
View More સૌરાષ્ટ્ર કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવનારાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાત
રાજ્યના અનેક શહેરોની જેમ રાજકોટમાં શૈક્ષણિક કાર્ય કાલે શનિવારે બંધ રાખવું કે કેમ તેનો નિર્ણય સાંજ સુધીમાં જાહેર કરાશે મધ્યપ્રદેશ પર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ગુજરાત…
View More રાજકોટમાં આજે ઓરેન્જ, કાલે રેડ એલર્ટ: SDRFના જવાનો શાપરમાં તૈનાતનવાગામમા યુવાન ઉપર અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા
શહેરમાં નવાગામ વિસ્તારમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતો યુવાન કામ કરી ઘરે જતો હતો. ત્યારે અજાણયા શખ્સોએ બાઇક સાઇડમાં ચલાવવા મુદ્દે ઝઘડો કરી ગાડો ભાંડી હતી.…
View More નવાગામમા યુવાન ઉપર અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યામોરબીના લાલપરમાં પ્રૌઢનો કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો
મોરબીમાં જનતા સોસાયટીમાં રહેતાં પ્રૌઢનો લાલપર ગામે કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રૌઢના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ…
View More મોરબીના લાલપરમાં પ્રૌઢનો કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો19 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા…
View More 19 લાખની લૂંટ પ્રકરણમાં પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા