રાજકોટ શહેરનાં સામા કાઠે રણછોડનગર શેરી નં 6 મા આવેલી ઓફીસમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ…
View More રણછોડનગરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, અડધા લાખની રોકડ જપ્તCategory: સૌરાષ્ટ્ર
બસપોર્ટમાં કૂતરાના અડિંગા, મુસાફરોમાં ભય
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા,…
View More બસપોર્ટમાં કૂતરાના અડિંગા, મુસાફરોમાં ભયઈ-ઓળખ સર્વર ડાઉન થતાં રાજ્યભરમાં જન્મ-મરણ વિભાગની કામગીરી ઠપ્પ
કચેરીઓ ખુલતા જ કામ બંધ રહેતા અરજદારો પરેશાન, બે કલાકે ગાડી પાટે ચઢતા હાશકારો સરકારી કચેરીઓમાં ઓનલાઈન થતી તમામ કામગીરીમાં અવાર નવારટેક્નિકલ કારણોસર અને સર્વર…
View More ઈ-ઓળખ સર્વર ડાઉન થતાં રાજ્યભરમાં જન્મ-મરણ વિભાગની કામગીરી ઠપ્પતમારે આ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં કહી બે સગાભાઇને શખ્સે માર મારી છરી ઝીંકી
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપનો બનાવ, પોલીસમાં ગુનો નોંધાયો નાનામવા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધના પૈસાની ઉઘરાણીમાં બે ભાઈઓને એક શખ્સે મારમાર્યો હતો.આ…
View More તમારે આ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં કહી બે સગાભાઇને શખ્સે માર મારી છરી ઝીંકીપરિણીતાને સાસુ-જેઠે ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આક્ષેપ
શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ અને જેઠ ઝેરી…
View More પરિણીતાને સાસુ-જેઠે ઝેરી દવા પીવડાવી હોવાનો પરિવારનો આક્ષેપરામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે વધુ એક ઘટનામાં રામાપીર ચોકડી પાસે…
View More રામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોતપ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં ફીનાઈલ પીધું
શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં જ ફીનાઈલ ગટગટાવી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ન્યારા…
View More પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં ફીનાઈલ પીધુંતેલના ડબ્બાની આડમાં દારૂનુ વેચાણ કરતો બુટલેગર ઝડપાયો
રાજકોટ શહેરનાં પેડક રોડ પર સેટેલાઇટ ચોક બોમ્બે સુપર હાઇટસનાં પાર્કીગમા કાર પાર્ક કરી તેલનાં ડબ્બાની આડમા દારૂ વેચતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1…
View More તેલના ડબ્બાની આડમાં દારૂનુ વેચાણ કરતો બુટલેગર ઝડપાયોમેટોડામાં જમવા આવેલા સાઢુ ભાઈને પાડોશીએ માર મારતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું
મેટોડામાં જમવા આવેલા સાઢુભાઈ ઉપર પાડોશી શખ્સે હુમલો કર્યો હતો. જે અંગે માઠુ લાગી આવતા આધેડે ફિનાઈલ પી લીધું હતું. મારામારીમાં ઘવાયેલા યુવાન અને ફિનાઈલ…
View More મેટોડામાં જમવા આવેલા સાઢુ ભાઈને પાડોશીએ માર મારતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યુંસોની બજારમાં આસિસ્ટન્ટ લેકચરરના મકાનમાંથી 3.77 લાખના દાગીનાની ચોરી
શહેરમાં એક મકાન અને એક ફલેટમાંથી તસ્કરો રૂૂા.5.20 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા.જેને કારણે પોલીસની નિષ્ક્રિયતા છતી થઈ છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોની…
View More સોની બજારમાં આસિસ્ટન્ટ લેકચરરના મકાનમાંથી 3.77 લાખના દાગીનાની ચોરી