તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો

  ટ્રેકટર ચોક પાસે તું મારી પ્રેમીકા પાસે રાખડી બંધાવી ફોટો મોકલ કહીં યુવાન પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો…

View More તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો

સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 43 ડેમની જળસપાટી 0.10થી 21 ફૂટ સુધી ઉંચી આવી: 6 ડેમના દરવાજા ખોલાયા, ત્રણ જળાશય ઓવરફ્લો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.…

View More સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર

ભીલવાસ ચોક નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટના ચોથા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત

અકસ્માતે પગ લપસતા બનેલો બનાવ શહેરના ભીલવાસ ચોક નજીક નવી બનતી ક્ધટ્રક્શન સાઇટ ઉપર કડીયા કામ કરતા પ્રૌઢ અકસ્માતે ચોથા માળેથી પટકાતા ગંભીર ઇજા થતા…

View More ભીલવાસ ચોક નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટના ચોથા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત

ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

ચેક રીર્ટન કેસમાં 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ રૂૂ.2.88 કરોડનો દંડ ફટકારવામાં આવેલા હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ કરેલી અપીલ રદ કરી સેશન્સ…

View More ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેર

  શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડીની સાથે દર્દીઓને ગંભીર રોગની સારવાર મળી રહે તે માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યિલિટી ઓપીડી કાર્યરત છે. જેમાં પ્લાસ્ટિક…

View More સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેર

ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા

ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી પાર્કમાં ગેરકાયદે બાંધકામ પ્રકરણમાં કોર્પોરેટર પરેશ પીપળિયાનું નામ ખુલ્યું, તપાસની માંગ શહેરના ઈસ્ટઝોનના અમુક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો સૌથી વધુ થઈ…

View More ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા

પાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં મોતને ભેટેલા મહિલાના પરિવારને 85 લાખનું વળતર ચૂકવવા હુકમ

ડ્રાયવર પાસે લાઈસન્સ ન હોવાનું સામે આવતા વીમા કંપનીએ ચૂકવેલી રકમ કારના માલિક પાસેથી વસુલવા આદેશ અલીયાબાડા પંથકમાં ગત તા: 15- 7- 2017ના રોજ વરસાદને…

View More પાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં મોતને ભેટેલા મહિલાના પરિવારને 85 લાખનું વળતર ચૂકવવા હુકમ

આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો

લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

રાજકોટ લોકમેળા એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાંસદ પરસોત્તમ રૂૂપાલા સાથે મુલાકાત કરીને લોકમેળામાં રાઈડ્સ માટે લાગુ કરાયેલા કડક નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. સાંસદ રૂૂપાલાએ…

View More લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત

અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્ત

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ કોઠારિયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ફ્રિઝમાં સંગ્રહ કરેલ 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જેનો…

View More અજેન્દ્ર ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો જપ્ત