જૂનાગઢ ના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મસ્ત્રસ્ત્ર નામની વાડીની ઓરડીમાંથી પ્રોહીબીશનના બે ગુન્હામા નાસતા-ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ-19 સ્ત્રી-પુરુષને…
View More જૂનાગઢના શાપુરમાં પરી ફાર્મ વાડીમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ: મહિલાઓ સહિત 19 ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…
View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયોમેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરમાંથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુર ગામમાં એક મોટી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું…
View More મેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબહૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં હરીઘવા રોડ પર રાજલક્ષ્મી…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયુંસૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયો
હેમુ ગઢવી હોલ પાસે મિત્રો સાથે જમવા ગયો ને જલાઇ ગયો: કારમાં સાથે યુવતી પણ હતી શહેરમાં દારૂની બંદીને ડામવા પોલીસ કમિશનરની સૂચનાથી પોલીસ દ્વારા…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ પી.વી.સી.નો તબીબ પુત્ર કારમાં દારૂની મહેફીલ માણતા ઝડપાયો4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
પોરબંદર નજીકથી પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારી કરતી શિપમાંથી રૂૂ.4800 કરોડની 1495 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ટ્રાયલ કોર્ટનો 20 વર્ષની…
View More 4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટસ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડ
રાજકોટ શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના બે મોટા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો, કુલ 3.21 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં અમદાવાદની…
View More સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડમાધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામ
માધાપર ચોકડી પાસે માધાપર સર્વિસ રોડ પર જુદા-જુદા સ્થળોએ પડેલ પેચને ડામરથી રીપેર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં રાજકોટ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા…
View More માધાપર ચોકડીએ અંતે સર્વિસ રોડનું સમારકામફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાં
FRC ચેરમેનની જગ્યા તાકીદે ભરવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી,…
View More ફીનો સ્લેબ નક્કી નહીં થતા બે લાખ વાલીઓ મૂંઝવણમાંટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈ
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. જેના લીધે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ આજ દવાખાનાને હોસ્પિટલો દ્વારા રક્ષકના બદલેભક્ષક…
View More ટીપરવાનમાં બાયોવેસ્ટ નાખતા લેન્ડમાર્ક હોસ્પિટલ ઝડપાઈ