300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો, 33 શખ્સોની ધરપકડ: નવ જેટલા પોલીસ કર્મીને નાની-મોટી ઇજા, આપઘાત કરનાર યુવાનની લાશ લઇ જવા મુદ્દે પોલીસ સામે…
View More મુંદ્રામાં 300 લોકોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યાMundra
મુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગ
પ્રતિકાર કરતાં સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ અને પુત્રને ઈજા : એક આરોપી ઝડપાયો મુન્દ્રાના આર્થિક ધમધમતા અને બેંકો, એટીએમ મેગા મોલ, દુકાનો સહિતના વ્યાપારના કેન્દ્ર…
View More મુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગમુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇ
વિદેશી સિગારેટ પર 110%થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે જે ન ભરવા કાવતરુ રચાયુ હતું, ગાંધીધામના આયાતકારની ધરપકડ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ રીજનલ યુનિટ…
View More મુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇમુન્દ્રા કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.11 કરોડની વિદેશી સિગારેટ ઝડપી
કસ્ટમ્સ મુન્દ્રા કમિશનરેટના અધિકારીઓએ ₹1.11 કરોડની કિંમતનો વિદેશી સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ સિગારેટની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવી હતી અને તેને ખોટી…
View More મુન્દ્રા કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.11 કરોડની વિદેશી સિગારેટ ઝડપીમુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત
મુન્દ્રાના બારોઈ રોડ પર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે…
View More મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોતમુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યા
કુકમા ગામે તળાવની પાળ પાસે આધેડની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.મોબાઇલ બાબતેની માથાકૂટમાં આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવવામાં…
View More મુન્દ્રાના કુકમા ગામે તળાવની પાળ પાસે મોબાઇલ મામલે માથાકૂટમાં આધેડની હત્યામુન્દ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો દબદબો : તમામ 15 બેઠકો પર વિજય
મુન્દ્રા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજવામાં આવી છે જેમાં તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી કુલ 15 બેઠક ભાજપને મળી હતી જેમાં ચાર બેઠકો પર…
View More મુન્દ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો દબદબો : તમામ 15 બેઠકો પર વિજયમુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોત
રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બોલેરોની ટક્કરથી બાઇક દિવાલ સાથે અથડાઇ મુન્દ્રા પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
View More મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોતમુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયા
બાટલો ચાલુ રહી જતા ગેસ પ્રસરી ગયો, સવારે સ્ટવ ચાલુ કરતા બ્લાસ્ટ થયો રોજિંદા જીવનમાં એક નાની સરખી ભૂલના કારણે કેટલું મોટું નુકસાન થઈ શકે…
View More મુન્દ્રામાં ગેસનો બાટલો ફાટતા આગ ભભૂકી, છ લોકો દાઝયામુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીર
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેથી ત્રણેય બાળકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
View More મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીર