આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા દડવા ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવા ગયેલી પોલીસ ટુકડી પર મહિલા બુટલેગર અને…

View More આટકોટમાં દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને બંધક બનાવી હુમલો

રાજ્યના 414 પોલીસ કર્મચારીઓની બદલી, પતિ-પત્નીના કેસને અગ્રતા

ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGP અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી…

View More રાજ્યના 414 પોલીસ કર્મચારીઓની બદલી, પતિ-પત્નીના કેસને અગ્રતા

બે IPS સહિત ગુજરાતના 19 પોલીસ બહાદુરોને રાષ્ટ્રપતિ ચંદ્રક

  સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા દેશભરમાંથી પોલીસ વિભાગ માટે ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ દેશભરના…

View More બે IPS સહિત ગુજરાતના 19 પોલીસ બહાદુરોને રાષ્ટ્રપતિ ચંદ્રક

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી નંબર પ્લેટ વગરની કારમાંથી વિદેશી દારૂૂની 3390 બોટલ સહિત રૂૂ. 14.30 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.…

View More ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર દારૂની 3390 બોટલ સાથે નંબર પ્લેટ વગરની કાર ઝડપાઇ

અમરેલીમાં નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેર

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના હેઠળ…

View More અમરેલીમાં નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેર

કોર્ટ સાથે રમત કરનાર DYSP, PI, કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશ

ભરણપોષણના કેસમાં આરોપીને બચાવવા કુતિયાણા પોલીસે બે ખોટા સોગંદનામા રજૂ કર્યા, કેશોદ કોર્ટ આકરા પાણીએ ભરણપોષણની રકમ ન ચૂકવી કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરનારા એક કસૂરવાર…

View More કોર્ટ સાથે રમત કરનાર DYSP, PI, કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશ

ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે

જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી…

View More ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે

વેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો

વેરાવળના ખડખડ વિસ્તારમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દરોડો પાડી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 912 બોટલ વિદેશી દારૂૂ સહિત રૂૂા.2.25…

View More વેરાવળમાં ખડખડ વિસ્તારમાં પોલીસનો દરોડો, 912 દારૂની બોટલ સાથે બુટલેગર ઝડપાયો

લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક

  યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા…

View More લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક

નોઇડામાં શ્રમિકોનું તોફાન-આગચંપી, પોલીસનો ગોળીબાર

પગાર વધારા માટે રસ્તા પર ઉતરેલા અસંખ્ય કંપનીઓના કામદારોએ આખા ઔદ્યોગિક ક્ષેત્રને બાનમાં લીધું: પાંચ ગાડીઓ સળગાવી દેવાઇ: પોલીસ કાફલા સાથે ઝપાઝપી ઉત્તર પ્રદેશના નોઈડામાં…

View More નોઇડામાં શ્રમિકોનું તોફાન-આગચંપી, પોલીસનો ગોળીબાર