શહેરના પોપટપરાના છેડે રૂૂખડીયાપરા ફાટક નજીક પુલ પાસે અજાણ્યા યુવાને રાતે એક યુવાનેટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધડ-માથું નોખ થઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ…
View More રૂખડિયાપરામાં ફાટક પાસે યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકતા ધડ-માથુ અલગCategory: સૌરાષ્ટ્ર
બ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યા
રાજકોટ શહેરના રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી તરફ જતો…
View More બ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યાહિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
સંબંધીની ખબર પૂછી પરત ફરતી વખતે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાઇ કરૂણાંતિકા શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આજીડેમ રામવન નજીક અજાણ્યા…
View More હિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડ
બોગસ બીલીંગ નાણાની ઉઘરાણીમાં બાકી રહેતાં 25 લાખ વસુલવા સમગ્ર કાવત્રુ રચાયું, સાળા-બનેવીએ ટીઆરબીની મદદગારીથી અંજામ આપ્યો શહેરના રેસકોર્સમાં 32 લાખની લુંટ પ્રકરણમાં એક પછી…
View More 32 લાખની લૂંટમાં બોગસ બિલીંગ કાંડ, વધુ ચારની ધરપકડશાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારોખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાએ ઝેરી પાવડ પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટ
રાજકોટના વોર્ડ નં.9 ના ભા.4.5.ના કાર્યકર અને સાધુવાસવાણી રોડ, સેટેલાઈટ પાર્કની સામે, પંજુરી પેલેસ, રાજકોટમાં રહેણાંક ધરાવતા હિરેન મનસુખભાઈ સાપરીયા કે જેઓ એરોમાઈટ એગ્રો કેમીકલ…
View More ભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટછેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે
સુરતના વેપારીને મોબાઈલ એસેસરીઝ તથા ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ ક2વાની લાલચ આપી છેતરપીડી આચરવાના ગુનામાં આરોપીની ધ225કડ સામે હાઇકોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે. રાજકોટમાં રહેતા…
View More છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટેઆનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશે
નવા વકીલો માટે લેવામાં આવતી એઆઈબીઈ ની પરીક્ષા કેન્દ્ર પુન: રાજકોટ ને ફાળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલે કરેલી લેખિત રજૂઆતને…
View More આનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશેમાખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ
વિલનું પ્રોબેટ અદાલતમાંથી મેળવેલ ન હોય તો પણ રેવન્યુ રેકર્ડ વીલના આધારે જમીનની નોંધ થઈ શકે લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ…
View More માખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ