ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી…
View More ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
RTO દ્વારા GJ-03-PN સીરિઝના ગોલ્ડ-સિલ્વર નંબરનું 10 મીથી ઇ-ઓકશન
15 મીથી બિડિંગ પ્રક્રિયા અને 17 મીએ ઇ-ઓકશનનું પરિણામ જાહેર થશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે,…
View More RTO દ્વારા GJ-03-PN સીરિઝના ગોલ્ડ-સિલ્વર નંબરનું 10 મીથી ઇ-ઓકશનઓખા-ભાવનગર એકસપ્રેસ કાલથી બે દિવસ દ્વારકા સ્ટેશનથી ઉપડશે
રેલવે ફાટકના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંંગનાં કાર્ય માટે ટ્રેનોને બ્લોક કરાયેલ રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ…
View More ઓખા-ભાવનગર એકસપ્રેસ કાલથી બે દિવસ દ્વારકા સ્ટેશનથી ઉપડશેગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુ
બિમારીની ચિંતામાં આત્મઘાતી પગલુ ભર્યાનું અનુમાન ; પરિવાર શોકમગ્ન શહેરની ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.ગઈકાલે સાંજે પોતાના…
View More ગાંધી વસાહતમાં યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યુબાબરિયા કોલોનીના યુવાનનો જંતુનાશક પાઉડર પી આપઘાતનો પ્રયાસ
આજી ડેમ ચોકડી પાસે લોહીની ઉલ્ટી થતાં શ્રમિક યુવાનનું મોત શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા બાબરીયા કોલોનીમાં રહેતાં યુવાને જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક જંતુનાશક…
View More બાબરિયા કોલોનીના યુવાનનો જંતુનાશક પાઉડર પી આપઘાતનો પ્રયાસમુખ્યમાર્ગો પર દબાણકારક 4766 રેંકડી, કેબિન, બેનરો જપ્ત કરતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/10/2025 થી 31/10/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,…
View More મુખ્યમાર્ગો પર દબાણકારક 4766 રેંકડી, કેબિન, બેનરો જપ્ત કરતું મનપાઇસ્ટઝોનમાં શ્રી બંગલો સોસાયટી 7 વર્ષથી રોડ વિહોણી
ટેકસમાં એ ગ્રેડનો એરિયા હોવા છતાં પાયાની સુવિધા ન મળતા સોસાયટીના 141 ધારકોની મેયરને રજૂઆત શહેરમાં રોડ રસ્તા મુદ્દે છેલ્લા ઘણા સમયથી કકળાંટ ચાલી રહ્યો…
View More ઇસ્ટઝોનમાં શ્રી બંગલો સોસાયટી 7 વર્ષથી રોડ વિહોણીસિંધી સમાજ અને સાંઇ ઝુલેલાલ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માંગ
સમસ્ત સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સાંઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ છત્તીસગઢના એક વ્યક્તિ દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીથી રાજકોટના સિંધી સમાજમાં ઉગ્ર રોષ…
View More સિંધી સમાજ અને સાંઇ ઝુલેલાલ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માંગકુવાડવા ગામનો યુવાન લાપતા
કુવાડવા ગામે સરધાર રોડ પર હરીઓમ ચોક નજીક રહેતા સંજય બાબુભાઇ ગોહેલ (ઉ.વ. 33 ) નામનો યુવાન ગઇ તા. ર-11 નાં રોજ પોતાનાં ઘરેથી કોઇને…
View More કુવાડવા ગામનો યુવાન લાપતાછોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો
એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા(ઉ.વ.34) અને તેમના પતિને જમીન મામલે પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા,તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને…
View More છોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો