રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની સંખ્યા વધી છે. હજુ ગઇકાલે હેમુ ગઢવી હોલ નજીક બાઇક સ્લીપ થતા કાર પાછળ ઘુસી ગયુ હતુ અને વિજય…
View More કુવાડવા રોડ ઉપર બે સ્કૂટર સામ-સામે અથડાતા વિદ્યાર્થીનું મોતCategory: સૌરાષ્ટ્ર
પેંડા ગેંગના પાડાઓને ભાંભરડા નખાવતી પોલીસ
જે સ્થળે ફાયરિંગ કર્યા તે જ સ્થળે હાથ જોડીને કૂકડા બનાવ્યા પેંડા ગેંગના રાજપાલ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ત્રીજો ગુનો: ધરપકડનો આંક 17 ઉપર પહોંચ્યો મંગળા…
View More પેંડા ગેંગના પાડાઓને ભાંભરડા નખાવતી પોલીસ1 કરોડના 10 કરોડ માંગતા યુવાન ગુમ, ભાઇના હાથ-પગ ભાંગી નાખ્યા
રાજકોટમાં ગુનાખોરી ડામવા પોલીસની ઝુંબેશ વચ્ચે રાજકીય ઓથ ધરાવતા વ્યાજખોરોનો આતંક 1 કરોડ સામે 55 લાખ ચૂકવી દીધા છતા 10 કરોડ માંગ્યા, ભયના માર્યા ચિઠ્ઠી…
View More 1 કરોડના 10 કરોડ માંગતા યુવાન ગુમ, ભાઇના હાથ-પગ ભાંગી નાખ્યાવેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલ
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ-09-04-2025થી વેરાની વસુલાત ચાલુ કરવામાં આવેલ છે. તારીખ-08-11-2025 સુધીમાં કુલ-3,82,951 કરદાતા દ્રારા રૂૂ.301.03…
View More વેરાવિભાગની સાયલન્ટ કામગીરી, સાત માસમાં 207 મિલકત સિલદમણ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો, 15માંથી 14 બેઠક ઉપર કબજો
દમણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, દમણ પાલિકામાં 15માંથી 14 બેઠક પર ભાજપના ફાળે દમણ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં દમણ નપામાં 15માંથી 14…
View More દમણ નગરપાલિકામાં ભાજપનો વિજય વાવટો, 15માંથી 14 બેઠક ઉપર કબજોરેલવે દ્વારા ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો પ્રારંભ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા પેન્શનરો અને પારિવારિક પેન્શનરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC ) અભિયાન 4.0 ની શરૂૂઆત કરવામાં આવી છે. આ…
View More રેલવે દ્વારા ‘ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાનનો પ્રારંભરાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા…
View More રાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યોચુનારાવાડમાં ઓટોરિક્ષામાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયો
પોલીસને જોઇ દારૂ ભરેલી રિક્ષા મૂકી ચાલક ફરાર શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે 1.36 લાખનો દારૂ ભરેલી ઓટોરિક્ષા ઝડપી લીધી હતી જો કે, પોલીસને…
View More ચુનારાવાડમાં ઓટોરિક્ષામાંથી 1.36 લાખનો દારૂ ઝડપાયોભગવતીપરાનો શખ્સ એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો, પોકસો હેઠળ ગુનો નોંધાયો
હું તમારી દીકરીનો પીછો નહીં છોડું કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાઇ શહેરની બી-ડિવિઝન વિસ્તારમાં વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેને કારણે તેનો સ્ટાફ…
View More ભગવતીપરાનો શખ્સ એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો, પોકસો હેઠળ ગુનો નોંધાયોનારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યો
કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ…
View More નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યો