શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-17માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.9 પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.25)ને પોલીસમાં તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર…
View More વિનાયકનગરના ધો. 9 પાસ યુવાને પોલીસમાં નોકરી મેળવવા જતાં આઠ લાખ ગુમાવ્યાCategory: સૌરાષ્ટ્ર
મરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજે
ટોળકીને સાથે રાખી SOGની ટીમે જંગલેશ્ર્વરમાં તપાસ કરતાં થાર કારમાંથી હથિયાર મળ્યા શહેરના મંગળા રોડ પર સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ…
View More મરઘા ગેંગ પાસેથી ત્રણ પિસ્તોલ, 4 મેગઝીન અને 18 કારતુસ કબજેકોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિકને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…
View More કોઠારિયા સોલવન્ટ કારખાનામાં શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોવ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર વૃધ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
8 લાખના 24 લાખ અને 5 લાખના 10 લાખ ચૂકવ્યા છતા પઠાણી ઉઘરાણી કરતા’તા : અગાઉ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કરી પાંચ વ્યાજખોર સામે અરજી…
View More વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદાર વૃધ્ધનો ઝેર પી આપઘાતનો પ્રયાસકોઠારિયામાં દેવામાં ડૂબેલા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ભોમેશ્ર્વરમાં યુવાને ફિનાઈલ અને ગોંડલ રોડ ઉપર પ્રૌઢાએ ઝેરી દવા પીધી શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિતળાધારમાં રહેતા આધેડે દેવુ વધી જતાં ચિંતામાં ઝેરી દવાપી…
View More કોઠારિયામાં દેવામાં ડૂબેલા આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસવોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશન
ગાર્ડનના હેતુનો રૂા.27.58 કરોડનો 6896 ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરાવાયો મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા આજે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ રાખી હતી અને…
View More વોર્ડ નં.3માં ચાર ઓરડીનું ડિમોલિશનસત્તાધિશો ઉપર ભરોસો નૈ કે ? રાજકોટના રસ્તાઓની ચકાસણી કરશે સરકાર
રાજકોટ-ભાવનગર-વડોદરા અને સુરત મહાનગરપાકિલાએ બનાવેલા રોડ-રસ્તાઓના કામોની ગુણવતા ચકાસવા ચાર-ચાર ઇજનેરોની ટીમ બનાવાઇ સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અગ્રસચિવને સુપ્રત કરશે, રોડ-રસ્તા બિસ્કિટની જેમ તૂટી જતા…
View More સત્તાધિશો ઉપર ભરોસો નૈ કે ? રાજકોટના રસ્તાઓની ચકાસણી કરશે સરકારલગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા
વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…
View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યાપડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત
સાત દિવસ પૂર્વના બનાવમાં ઘવાયેલા યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં મોત પડધરીનાં ખજુરડી ગામે ખેત મજુરી કરતાં બે મિત્રો પડધરી નજીક બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે…
View More પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોતભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં
ચોરીમાં સંડોવાયેલ ભાડલા ગામનો શખ્સ ઓળખાઈ જતાં પોલીસે સકંજામાં લીધો ભાડલા ગામે આવેલી બિયારણની દુકાનની શટર ઉચકાવી રૂા.8 હજારની ચોરી થયાનું પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ…
View More ભાડલાના બિયારણની દુકાનનું શટર ઊંચકાવી 8 હજારની ચોરી, તસ્કર સકંજામાં