રાજકોટમા કુવાડવા રોડ પર આવેલા દેવનગર ઢોરા વિસ્તારમા મિત્રનાં ડખ્ખામા વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વીસનાં ધંધાર્થી સહીતનાં શખ્સોએ આજે તો તને મારી નાખવો છે. જવા…
View More રાજકોટમાં મિત્રના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવકનુ મંડપ સર્વિસના ધંધાર્થી સહિતનાએ અપહરણ કરી માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
અગ્નિકાંડના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે : સુપ્રીમ
આરોપી ફાયર ઓફિસર વિગોરાએ સાપરાધ મનુષ્યવધની કલમો હટાવવા અને બિનતહોમત છોડવા કરેલી અરજી ફગાવી દેશભરમાં બહુચર્ચીત ટી.આર.પી. ગેમ ઝોન અગ્નીકાંડ કેસમાં આરોપી ફાયર ઓફિસર રોહિત…
View More અગ્નિકાંડના આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ જ કેસ ચાલશે : સુપ્રીમહિટ એન્ડ રન: દવા લેવા જતી પુત્રીનું ડમ્પર અડફેટે પિતાની નજર સામે જ મોત
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતી પરિણીતા ગોંડલ ખાતે પિતા સાથે દવા લેવા જઇ રહી હતી. ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણયા ડમ્પર ચાલકે પરિણીતાને ઠોકરે ચડાવતા અકસ્માત…
View More હિટ એન્ડ રન: દવા લેવા જતી પુત્રીનું ડમ્પર અડફેટે પિતાની નજર સામે જ મોતકુવાડવા ગામે રેઢી પડેલી થાર કારમાંથી 2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
204 બોટલ દારૂ અને થાર મળી રૂા.12.60 લાખનો મુદ્દામાલ કબજે કુવાડવા ગામે પીસીબીની ટીમે બાતમીના આધારે રેઢી પડેલી થાર કારમાંથી રૂા.2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપી…
View More કુવાડવા ગામે રેઢી પડેલી થાર કારમાંથી 2.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા 6 જુગારી પકડાયા
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર દરોડો પાડી પોલીસે જુગાર રમતા છ શખ્સોને રૂા.10730ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાંધકામ સાઇટ પર જુગાર રમતા 6 જુગારી પકડાયારાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ, નિકિતા દેને ફોન પર ધમકી
શહેરમાં વ્યંઢળોના બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં તાજેતરમાં મીરાં દે એ ફોનમાં ધમકી આપવા મામલે ફરીયાદ નોંધાવતા ગ્રાંધીગ્રામ પોલીસે તેના શિષ્ય નિકીતા દે(રહે.ગંજીવાડા શેરી નં.18)ની…
View More રાજકોટ મૂકી દેજે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ, નિકિતા દેને ફોન પર ધમકીતે મંદિરમાં ફાળો આપ્યો નથી, તું અંદર જતો નહીં, કહી આધેડ પર કૌટુંબિક ભાઇનો પાઇપથી હુમલો
રૈયાધાર પાસે મારવાડી કોલોનીમાં રહેતા સજજનભાઈ માંગીલાલ પવાર(મારવાડી કોળી) (ઉ.વ.45)ને મંદિરના ફાળા બાબતે તેમના ફઇના દીકરા ગોમારામ ઉર્ફ ઓમારામ સુઘનારામ ભાટીએ બોલાચાલી કરી ગાળો આપી…
View More તે મંદિરમાં ફાળો આપ્યો નથી, તું અંદર જતો નહીં, કહી આધેડ પર કૌટુંબિક ભાઇનો પાઇપથી હુમલોપાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડ
કચ્છમાં અલગ-અલગ સ્થળે રહ્યા બાદ રાજકોટ નોકરીની તલાશમાં આવ્યા ને ઝડપાયા રાજકોટમાં ગત જૂન માસમાં 17 વર્ષની તરૂૂણીને ભગાડી જનાર કચ્છના આણંદપર ગામના મહીપતસિંહ પ્રવીણસિંહ…
View More પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડનાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં બાળકો મામલે ત્યક્તાને ભાઇ-ભાભીએ માર માર્યો
ગુજરાત મિરર, રાજકોટ તા. 4 નાણાંવટી ચોક પાસે ક્વાર્ટરમાં રહેતી ત્યકતા કાજલબેન અતુલભાઇ મકવાણા(ઉ.વ.26)ને બાળકો સાથે રમાડવા મામલે ભાઈ જય અતુલભાઈ મકવાણા અને તેમના ભાભી…
View More નાણાવટી ચોક પાસે ક્વાર્ટરમાં બાળકો મામલે ત્યક્તાને ભાઇ-ભાભીએ માર માર્યોબાર એશો.ની ચૂંટણીમાં સમરસ પેનલ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
સિનિયર જુનિયર વકીલ અને ટેકેદારોની હાજરીમાં વિજય મુહૂર્તમાં વાજતે ગાજતે ફોર્મ ભર્યા રાજકોટ બાર એશોસીએશનની આગામી તા.19/12/2025 ના રોજ ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના…
View More બાર એશો.ની ચૂંટણીમાં સમરસ પેનલ ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી