સમિટમાં B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ સહિત મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે વાઇબ્રન્ટ…
View More ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશેCategory: સૌરાષ્ટ્ર
મોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથી
જાન્યુઆરી 2025મા મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનોને સીટી બસ, ગટર, રોડ- રસ્તા, સફાઈ, નવા ફરવાલાયક સ્થળો સહિતની સુવિધા મળવાની આશા હતી. જો…
View More મોરબી મહાનગર પાલિકા; નામ બડે દર્શન ખોટે, સિટી બસ પણ નથીમોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળ
મોરબી સહિત રાજ્યભરમાં તા.મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ 4 નવેમ્બરથી શરૂૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લાની…
View More મોરબી જિલ્લામાં SIRની 92 ટકા કામગીરી પૂર્ણ, ટંકારા તાલુકો આગળકોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલો
યુવાને હિંમત કરી બૂમો પાડી પ્રતિકાર કરતા સિંહો ભાગ્યા, વન્ય પ્રાણીઓના હુમલાના વધતા જતા બનાવને લઈને ગ્રામજનોમાં ફફડાટ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જંગલી પ્રાણીઓના…
View More કોડીનારના સિંધાજમાં ધોળા દિવસે યુવાન પર બે નર સિંહોનો હુમલોઆડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધા
ધડ જમીનમાં દાટી દીધુ, કચ્છના મુરૂ ગામે ભયાનક હત્યા, અંગો બહાર કાઢવા ટીમો કામે લાગી કચ્છ જિલ્લાના નખત્રાણાના મુરૂૂ ગામના 20 વર્ષીય યુવાનની પરિણીત મહિલા…
View More આડા સંબંધમાં યુવકના હાથ-પગ-માથું કાપી બોરવેલમાં પધરાવી દીધાછ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો
બાળા લોહીલુહાણ હાલતમાં અવાવરૂ સ્થળેથી મળી આવતા ઝનાના હોસ્પિટલે ખસેડાઇ પીશાચી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સની શોધખોળ, પોલીસ માટે પડકારજનક ઘટના જસદણ પંથકનાં આટકોટ પાસે નિર્ભયા…
View More છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધોરાજકોટ યાર્ડ કપાસથી ઉભરાયું: 29000 મણ આવક
સોયાબીન, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, અળદ, મગ, કાળા તલ, સફેદ તલ અને જીરૂની મબલક આવક નોંધાઇ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના મહત્વપુર્ણ કૃષિ બજારોમાની એક છે.…
View More રાજકોટ યાર્ડ કપાસથી ઉભરાયું: 29000 મણ આવક3 લાખથી વધુ મતદારોના પુરાવા હજુ બાકી
10371 નામ ડબલ નીકળ્યા, 3.45 લાખ ગેરહાજર જણાયા: બીએલઓ પાસે તાત્કાલિક પુરાવા રજૂ કરવા કલેકટરની અપીલ ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર રાજ્યભરમાં મતદારયાદીનો…
View More 3 લાખથી વધુ મતદારોના પુરાવા હજુ બાકીવિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇ
કચ્છના માધાપરમાં ચોંકાવનારી ઘટના, ઢોંગી તાંત્રિકની ધરપકડ કચ્છમાં તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલાં કરતો શખ્સ ઝડપાયો. તાંત્રિક હોવાનું કહીને નડતર દૂર કરવાના નામે મહિલાને ઘરે…
View More વિધિના નામે મહિલાને બેભાન કરી તાંત્રિકે કપડા કાઢ્યા, હવશ સંતોષે તે પહેલાં જાગી ગઇબાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો
લીગલ સેલની સમરસ પેનલ તરફે મતદાન કરી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે કરી અપીલ રાજકોટ નવા કોર્ટ બિલ્ડિંગ સહિતની અદાલતોમાં કાર્યરત જુનિયર એડવોકેટ એસોશીએશને રાજકોટ…
View More બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને જુનિયર એડવોકેટ એસોસિએશનનો ટેકો