મોરબીના શનાળા રોડ પર કારખાનેદારોનું ચક્કાજામ

મોરબીમાં વર્ષોથી તુરેલા રોડ રસ્તા સહિતના પ્રશ્નોને મૂંગે મોઢે સહન કરતી પ્રજાની હવે ધીરજ જાણે કે ખૂટી ગઈ હોય તેમ આંદોલનનો મૂડ બનાવી લીધો છે…

View More મોરબીના શનાળા રોડ પર કારખાનેદારોનું ચક્કાજામ

રાજકોટના દંંપતી સાથે મોરબીની ફેકટરીના ભાગીદારોએ 81 લાખનો ચુનો ચોપડતા ફરિયાદ

હિસાબમાં ગોલમાલ કર્યા બાદ રૂા.40 લાખનો માલસમાન અને મશીનરી પણ ઓળવી ગયા મોરબીના પીપળી ગામ નજીક ભાગીદારીમાં કેબલની ફેક્ટરી નાખ્યા બાદ રાજકોટના ભાગીદાર દંપતીની જાણ…

View More રાજકોટના દંંપતી સાથે મોરબીની ફેકટરીના ભાગીદારોએ 81 લાખનો ચુનો ચોપડતા ફરિયાદ

મોરબીના વાવડી રોડનું કામ ચાલુ ન થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મોરબી મનપાએ વાવડી રોડને રૂૂ.1 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાના કામનું 6 મહિના પૂર્વે ખાતમુહૂર્ત કર્યા બાદ આ રોડ બનાવવાની દિશામાં કોઈ કામગીરી ન કરતા…

View More મોરબીના વાવડી રોડનું કામ ચાલુ ન થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની…

View More મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શન

મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના…

View More મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શન

મોરબી પાસે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

તળાવીયા શનાળા ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા 30 વર્ષના યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. મૂળ મધ્યપ્રદેશના…

View More મોરબી પાસે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી સિરામિક ફેક્ટરીમાં ક્લીન બ્લાસ્ટ, અફરાતફરી

સદ્નસીબે જાનહાનિ ટળી, કારણ અકબંધ મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં પીપળી રોડ પર સેનેટરી કારખાનામાં કિલન બ્લાસ્ટ થયો હતો…

View More મોરબી સિરામિક ફેક્ટરીમાં ક્લીન બ્લાસ્ટ, અફરાતફરી

મોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસ

  મોરબીમાં પોલીસે ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ યોજી 18 વર્ષથી નીચેના બાળકોને શાળાએ જવા સ્કૂટર આપનાર 19 વાલીઓ સામે કેસ કર્યો છે. આ સાથે 105…

View More મોરબીમાં સગીર બાળકોને બાઈક આપનાર 19 વાલીઓ સામે કેસ

મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

    મોરબી જિલ્લામાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ કર્મીઓની બદલીનો નવો ઘાણવો નિકળ્યો છે જેમાં એએસઆઈ થી લઈ કોન્સ્ટેબલ સુધીના 26 પોલીસ કર્મીની બદલી…

View More મોરબી જિલ્લામાં 26 પોલીસ કર્મીની આંતરિક બદલી કરતા SP

મોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોત

ઢુવા ગામે બાળક, વાંકાનેરના આધેડ અને ધુનડામાં યુવાને જીવ ગુમાવ્યો મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ દરરોજ ત્રણથી ચાર લોકોના અકાળે અવસાન થઈ રહ્યા છે…

View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ, એક બાળક સહિત ત્રણના મોત