લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત…
View More મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોતCategory: મોરબી
મોરબી સ્ટેશન રોડ પર ગટરના પાણીથી ત્રસ્ત વેપારીઓનો વિરોધ
એક સમયે ઘડિયાળ અને સિરામિક નગરી તરીકે પ્રસિદ્ધ મોરબી શહેર છેલ્લા છ મહિના જેટલા સમયથી ચક્કાજામ નગરી બની ગઈ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ…
View More મોરબી સ્ટેશન રોડ પર ગટરના પાણીથી ત્રસ્ત વેપારીઓનો વિરોધમોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણી
માંગ ન સંતોષાય તો ચલો ગાંધીનગર અભિયાન આંદોલનની ચિમકી સાથે કલેકટરને રજૂઆત મોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ આગામી દિવસોમાં સરકાર સહાય પેકેજ જાહેર કરવાની છે.…
View More મોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણીમોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વધુ ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મોરબીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. જેમાં પીજીવીસીએલના…
View More મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયામોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધા
ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયાઓ નીતનવા કીમિયા અજમાવી નિર્દોષ લોકોના રૂૂપિયા ચાઉં કરી જતા હોય છે હાલ આરટીઓ ચલણના નામે ફોડ ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી…
View More મોરબીમાં આરટીઓનું ચલણ મોકલી 3.33 લાખ સેરવી લીધામોરબીમાં જોવા જેવી દુનિયાએ ઘેલુ લગાડ્યું : માનવ મહેરામણ ઉમટ્યો
દાદા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ આનંદનગરીમાં વૈજ્ઞાનિક, આધુનિક ટેકનોલોજી અને રોમાંચક પ્રસ્તુતિનો અદભૂત સમન્વય છેલ્લા ત્રણ દિવસથી મોરબી અને આજુબાજુના ગામો-જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકોનો…
View More મોરબીમાં જોવા જેવી દુનિયાએ ઘેલુ લગાડ્યું : માનવ મહેરામણ ઉમટ્યોમોરબીમાં ગેસ કંપનીઓની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષ
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપેન અને એલપીજી ગેસની કિંમતમાં ત્રણ મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં ઘરઆંગણે આ ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવી મનમાની કરીને…
View More મોરબીમાં ગેસ કંપનીઓની મનમાની સામે સિરામિક ઉદ્યોગમાં રોષમોરબી નજીક કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
મોરબી માળિયા નેશનલ હાઈવે પર એકટીવા લઈને યુવાન જતો હતો જે એકટીવાને ઇકો કારના ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું…
View More મોરબી નજીક કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતમોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
મોટા ભેલા ગામથી ભાવપર જવાના રસ્તે મંદિર પાસે બાઈક સ્લીપ થતા 35 વર્ષીય યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More મોરબીના ભાવપર ગામે બાઈક સ્લીપ થતા યુવાનનું મોતમોરબી ક્રિષ્ના વિદ્યાલયના વિરોધમાં પીડિત પરિવાર મુખ્યમંત્રીને મળશે
મોરબીમાં ડમી રિઝલ્ટ કૌભાંડ અને લિવિંગ સર્ટિફિકેટ કરનાર ક્રિષ્ના વિદ્યાલય મહેન્દ્રનગર ના વિરોધમાં આવતી કાલે પીડિત પરિવાર મુખ્યમંત્રી ને મળવા જશે. મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલી…
View More મોરબી ક્રિષ્ના વિદ્યાલયના વિરોધમાં પીડિત પરિવાર મુખ્યમંત્રીને મળશે