મોરબી તાલુકા વિસ્તારમાં 15 વર્ષ 9 માસની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ મોરબી પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલના…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટCategory: મોરબી
મોરબીમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ઘવાયેલા યુવાનનું મોત
માળિયા મિયાણામાં સગીરાનો ફાંસો ખાઈ આપઘાત રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું હતું અને યુવાનને ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું…
View More મોરબીમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ઘવાયેલા યુવાનનું મોતમોરબી પંથકમાં વીજશોક લાગવાથી બે યુવકના મોત
મોરબી અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવોમાં શ્રમિક અને ટ્રક ચાલક સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. પ્રથમ બનાવમાં મોરબીના રાજપર…
View More મોરબી પંથકમાં વીજશોક લાગવાથી બે યુવકના મોતપહેલા વીજ પોલના કામ બંધ કરો પછી જ ચર્ચા
જેતપુરના ખેડૂતોએ અધિકારીઓને મોઢે ચોપડાવ્યું, મહિલાઓએ ગરબા લીધા મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે…
View More પહેલા વીજ પોલના કામ બંધ કરો પછી જ ચર્ચામોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટી
ખાનગી કંપનીની દાદાગીરી સામે ભભૂકતો આક્રોશ, કલાકાર હકાભાએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું મંત્રી અમૃતિયા ફરી બોલ્યા… સરકારમાં મીટિંગ થઈ ગઈ છે, મોરબીમાં જમીનના ભાવ…
View More મોરબીમાં ખેડૂત આંદોલનમાં લોકડાયરો, હજારોની મેદની ઉમટીમોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…
View More મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોતમોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું
દારૂના ધંધાની બાતમી આપ્યાની શંકાએ બુટલેગરોએ ખેલ્ચો ખૂની ખેલ, ચારની ઇરપકડ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ…
View More મોરબીમાં કાકાએ ગોળી ધરબી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધુંમોરબીમાં વળતરના મુદ્દે ખેડૂતોના આમરણાંત ઉપવાસ
કંપની પાસેથી ઓછુ વળતર લેવાનું જ નથી : વકતાઓની સ્પષ્ટ વાત મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂૂ કર્યું છે. જેના…
View More મોરબીમાં વળતરના મુદ્દે ખેડૂતોના આમરણાંત ઉપવાસમોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી એસઓજી ટીમે બાતમીને આધારે એક ઈસમને 49 ગ્રામ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે ઝડપી લીધો હતો નશીલા પદાર્થ અને મોબાઈલ સહીત કુલ…
View More મોરબીમાં 49 ગ્રામ મેફેડ્રોનના પાઉડર સાથે એક શખ્સ ઝડપાયોમધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પાનેલીમાં સગીરાએ ઝાડમાં લટકી અને વાંકાનેરમાં આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે…
View More મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત