ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંCategory: ભાવનગર
ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયો
ભાવનગર જિલ્લાના તળાજા ના ભેગાળી ગામે વાળી ધરાવતા ખેડૂતે પોતાના ખેતર વાડીમા બારેક વિધાન ઘઉં કર્યા હતા.ઘઉં નો પાક તૈયાર થયેલ હતો.લણવા ના બાકી હતા…
View More ભાવનગરના ભેગાળી ગામે ખેડૂતના મોંમાં આવેલ કોળિયો ઝૂંટવાયોભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યો
બે સંતાનની માતા સાથે નાનો ભાઇ રફુચક્કર થઇ જતાં મોટાભાઇઓએને માર ખાવો પડયો ભાવનગર જિલ્લાના તળાજા ના બેલા ગામના ખેડૂત પરિવાર નો યુવાન પોતાનીજ વાડીમા…
View More ભાવનગરમાં બે ભાઇઓને તળાજાના દરિયા કિનારે લઇ જઇ બેફામ માર માર્યોભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશન
ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 15 દિવસની મુદત પૂર્ણ થતાં 800થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી ભાવનગરમાં ગઢેચી નદીનો શુદ્ધિકરણ પ્રોજેક્ટ સાકાર કરવા મહાપાલિકા બારા 800થી…
View More ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં BMCનું મેગા ડિમોલિશનહથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં તીક્ષણ હથિયારો સાથે રીલ બનાવી ભાવનગર જિલ્લાના મહુવાના ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે વાત ભાવનગર પોલીસના ધ્યાને આવતા…
View More હથિયારો સાથે રીલ બનાવનાર ચાર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુંતળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી…
View More તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકા
હત્યા કરી પુરાવાનો નાશ કરવા અંતિમ વિધી કરી પિતા સુરત જતા રહયા, પોલીસે બંન્નેને પકડી પુછપરછ શરૂ કરી અન્ય જ્ઞાતિના યૂવકના પ્રેમમાં પડતા દીકરીની નિર્દયતાથી…
View More ભાવનગરમાં પ્રેમ પ્રકરણમાં પુત્રીનું ગળુ ઘોંટી દેતા પિતા-કાકાપાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયા
ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છ’ગાઉની પરંપરાગત યાત્રા નો વહેલી સવારે પ્રારંભ થયો હતો.. તે પૂર્વે ગઈકાલ તા. 11ના રોજ…
View More પાલિતાણામાં છ’ગાઉની યાત્રામાં હજારો યાત્રિકો જોડાયાભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું
ભાવનગર શહેરમાં ચકચારી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરની એક મહિલાના ઘરેથી ચાર શખ્સોએ કારમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ…
View More ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યુંપાલિતાણામાં કાલે છ’ગાવની યાત્રા, 35થી વધુ સંઘો-યાત્રિકો જોડાશે
ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં કાલે તા.12ને ફાગણ સુદ-13ના રોજ છગાઉની પરંપરાગત યાત્રા યોજાશે. તે પૂર્વે આજે કચ્છી સમાજ દ્વારા છથગાઉની યાત્રા કરવામાં આવી હતી. જેમાં…
View More પાલિતાણામાં કાલે છ’ગાવની યાત્રા, 35થી વધુ સંઘો-યાત્રિકો જોડાશે