રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ રૂૂ. 33 કરોડના જંગી ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું…
View More ભાવનગરમાં મુખ્યમંત્રી 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણCategory: ભાવનગર
10 વર્ષના બાળકે વૃક્ષ પર ગળાફાંસો ખાઇ કરેલો આપઘાત
ગુજરાત મિરર, ભાવનગર તા.21 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ થી અલંગ જતા માર્ગપર આવેલ અલંગ ની વસ્તુઓ નું વેચાણ કરવામાં આવેછે એ પ્લોટમાં આવેલ વૃક્ષપર…
View More 10 વર્ષના બાળકે વૃક્ષ પર ગળાફાંસો ખાઇ કરેલો આપઘાતભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો
ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય…
View More ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારોભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇ
ભાવનગરમાં સોલાર રૂૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત…
View More ભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇકોળિયાક ખાતે ઋષિ પંચમીએ લાખો શ્રધ્ધાળુઓનું સમુદ્રસ્નાન
ભાવનગર જિલ્લાના પ્રખ્યાત તીર્થસ્થળ અને દરિયાકાંઠે બિરાજમાન નિષ્કલંક મહાદેવના સનિધ્યમાં ઋષિ પાંચમના પર્વ નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લા ઉપરાંત…
View More કોળિયાક ખાતે ઋષિ પંચમીએ લાખો શ્રધ્ધાળુઓનું સમુદ્રસ્નાનભાવનગરના વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી, રૂા.3 લાખ પડાવતી મહિલા સહિત ત્રણ ઝડપાયા
ફુલસરની મહિલાએ મિત્રતા કરી સાળંગપુર ફરવા લઇ ગઇ, સાગરીતોએ પોલીસની ઓળખ આપી ખેલ પાડયો ભાવનગરના એક દવાના વેપારીને ફેસબુક પર મિત્રતા કરી સાળંગપુર દર્શન કરવા…
View More ભાવનગરના વેપારીને ફેસબુક પરની મિત્રતા ભારે પડી, રૂા.3 લાખ પડાવતી મહિલા સહિત ત્રણ ઝડપાયાભાવનગરના લોકમેળામાંથી નકલી PSI ઝડપાયો, SITનું કાર્ડ પણ મળી આવ્યું
પૂછપરછ કરતા ‘હીરાઘસુ’ હોવાનું ખુલ્યું, રાઇડોમાં ‘મફત’માં ‘મોજ’ માણવા પીએસઆઇ બન્યો! ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં ખાખી વર્ધી અને હોદ્દાનો રોફ જમાવીને સહેલગાહ…
View More ભાવનગરના લોકમેળામાંથી નકલી PSI ઝડપાયો, SITનું કાર્ડ પણ મળી આવ્યુંભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળો
ભાવનગરમાં ઓગસ્ટ મહિનામાં બનેલા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂૂ પીવાથી 13 લોકોના મોતના બનાવ બાદ ગુજરાતમાં કાયદેસર દારૂૂ પીવાની મંજૂરી એટલે કે હેલ્થ લિકર પરમિટ મેળવવાના વલણમાં…
View More ભાવનગર લઠ્ઠાકાંડ બાદ લિકર પરમિટની માંગમાંં 89%નો જંગી ઉછાળોભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયો
ભાવનગર જિલ્લામાં ઝેરી અને નકલી દારૂૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. નકલી દારૂૂ પીવાના કારણે સારવાર હેઠળ રહેલા વધુ…
View More ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક મોત, કુલ મરણાંક 14 થયોસુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં બનેલી લાખો રૂૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ગારિયાધાર પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કલ્પેશ નાનું મકવાણા ઉર્ફે કલોને ઝડપી…
View More સુરતથી ભાવનગર આવતી મહિલાની બેગમાંથી 24.59 લાખના દાગીના-રોકડની ચોરી