અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડ્યા દ્વીઅર્થી ભાષા બોલે છે, ચોક્કસ જ્ઞાતિના છાત્રોને વધારે ગુણ આપવાની ફેવર કરતા હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરના ચરિત્ર બાબતે ફરી વિવાદમાંCategory: રાજકોટ
ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજા
પતિના અવસાન બાદ વેંચી મારેલી કારના રૂપિયા નહીં આપી મકાન ખાલી કરવા સાસુ અને નણંદ ત્રાસ આપતા હોવાનો મહિલાનો આક્ષેપ શહેરમાં પુનિતના ટાંકા પાસે આવેલા…
View More ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજારિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયો
સીસીટીવી ફુટેજ પરથી રૈયાધારનો રીઢો ચોર ઓળખાયો, મવડી ફાયર બ્રિગેડ પાસેથી જ પકડી લીધો મવડી વિસ્તારમાં આવેલા ગુરૂૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન…
View More રિક્ષામાં લખેલા ‘જય મેલડી માં’ પરથી ફરસાણની દુકાનમાં થયેલી 5 હજારની ચોરીનો ભેદ ઉકેલાયોસોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત…
View More સોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોતKBZ ફૂડમાં લાગેલી આગ 23 કલાકે કાબુમાં, 55 કરોડનું નુકસાન
નમકીન કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન રાજકોટ, ગોંડલ,કાલાવડ અને શાપર-વેરાવળ ફાયર બ્રિગેડની 10 ટીમની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો કુવાડવા રોડ…
View More KBZ ફૂડમાં લાગેલી આગ 23 કલાકે કાબુમાં, 55 કરોડનું નુકસાનપ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહીં આવતા પ્રેમીએ ફિનાઇલ પીધું
પડધરીના વિસામણની ઘટના: આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો મૂળ રાજકોટના વતની અને પ્રેમ લગ્ન બાદ પડધરીના વિસામણ ગામે રહેતા યુવાને પત્ની મોસાળમાં રોકાવા ગયા…
View More પ્રેમલગ્ન બાદ પ્રેમિકા પરત નહીં આવતા પ્રેમીએ ફિનાઇલ પીધુંદેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત
શહેરનાં દેવપરામા આવેલા વિવેકાનંદ સોસાયટી શેરી નં ર મા રહેતા મુળ બીહારનાં પરણીતાએ બીમારીથી સારવારમા દમ તોડયો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસનાં સ્ટાફે કાગળો કરી…
View More દેવપરાની વિવેકાનંદ સોસાયટીમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોતસાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરમા યુવાધન નશાનાં રવાડે ના ચડે તેમજ નાર્કોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટીકસ પદાર્થનુ વેચાણ…
View More સાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યુંમારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
નામચીન યાકુબ મોટાણીના પુત્રને અને મીલન ઉર્ફે એમકેને સુરત જેલમાં મોકલ્યા નાનામવા જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને મારામારી, દારૂૂ, – માદક પદાર્થ…
View More મારામારી, ફરજમાં રૂકાવટ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયાતું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી
શહેરનાં માધાપર ગામમા આવેલી ગ્રામ શકિત ફાઇનાન્સમા સુપર વાઇઝરે લોન ઓફીસરને ફીલ્ડમા જવા બાબતે ધમકી આપી બોચી પકડતા પોલીસમા ફરીયાદ નોધવામા આવી છે. વધુ વિગતો…
View More તું ફીલ્ડમાં કેમ જતો નથી ? ગ્રામ શક્તિ ફાઇનાન્સના સુપર વાઇઝરની લોન ઓફિસરને ધમકી