એસઓજીનો બાતમીના આધારે દરોડો, દવા અને ઇન્જેકશન સહિત 26 હજારનો મુદ્ામાલ કબજે કુવાડવા ગામેથી એસઓજીએ બીએચએમએસની ડીગ્રી મેળવી એલોપથીની દવા અને સારવાર કરતા ડોકટરની ધરપડક…
View More કુવાડવામાં નકલી તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સની ધરપકડCategory: રાજકોટ
“કોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂ છું” સ્યુસાઇડ નોટ લખી વેપારી યુવાનનો આપઘાત
રાજકોટમાં જુના મોરબી રોડ ઉપર રાજેશ મીલ સામે આવેલ સેફરોન બિલ્ડીંગમાં રહેતા અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા યુવાને નસ્ત્રકોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂૂ છુંસ્ત્રસ્ત્ર…
View More “કોઈનો વાંક નથી મારી જાતે પગલું ભરૂ છું” સ્યુસાઇડ નોટ લખી વેપારી યુવાનનો આપઘાતરૂડા આવાસમાં જનતા રેડ : કવાર્ટરમાંથી દારૂની બોટલ મળી
પરપ્રાંતીય યુવતી અને તેનો મિત્ર કવાર્ટરમાં રહેતા હતા : આવાસ યોજનાના ફલેટ ભાડે અપાયાનું ખૂલ્યું રાજકોટ શહેરમા મહાનગર પાલિકા અને રૂડાનાં ભાડાનાં કવાર્ટરમા ઘણી જગ્યાઓ…
View More રૂડા આવાસમાં જનતા રેડ : કવાર્ટરમાંથી દારૂની બોટલ મળીપુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી પિતા ઉપર 3 શખ્સોનો હુમલો
ઇજાગ્રસ્ત યુવાનને દાખલ કરવાના બદલે સિવિલમાં સારવાર આપી જવા દેવાયો: પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતા બેભાઇ થઇ જતા ફરી સિવિલમાં લવાયો શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા…
View More પુત્ર યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી પિતા ઉપર 3 શખ્સોનો હુમલોકેવડાવાડીમાં યુવતી સામે જોવા મામલે બબાલ: ભાઇ સમજાવવા જતા શખ્સે માર માર્યો
રાજકોટ શહેરનાં કેવડાવાડી મેઇન રોડ પર આવેલ રામજી સોડા સોપ પાસે જાહેરમા યુવતી સામે જોવા મામલે માથાકુટ થઇ હતી અને યુવતીનો ભાઇ આરોપીને સમજાવવા જતા…
View More કેવડાવાડીમાં યુવતી સામે જોવા મામલે બબાલ: ભાઇ સમજાવવા જતા શખ્સે માર માર્યોકોઠારિયાના ન્યૂ ઓમનગરની પરિણીતા 2 વર્ષના પુત્ર સાથે ભેદી રીતે લાપતા
રાજકોટના કોઠારીયા ઓમવન પાસે આવેલ ન્યુ ઓમનગરમાં રહેતી બાવાજી પરિણીતા પોતાના 2વર્ષના માસુમ પુત્ર સાથે ભેદીરીતે લાપતા બની જતા આ મામલે ગુમ થનાર મહિલાના પતિએ…
View More કોઠારિયાના ન્યૂ ઓમનગરની પરિણીતા 2 વર્ષના પુત્ર સાથે ભેદી રીતે લાપતાછાત્રાઓને ન્યૂડ વીડિયો બતાવી અશ્ર્લીલ હરકતો કરનાર લંપટ શિક્ષકની જામીન અરજી ફગાવતી કોર્ટ
બેડી વાછકપર ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ફરિયાદના આધારે ધરપકડ થઇ’તી રાજકોટ તાલુકાના બેડી વાછકપર ગામની શાળાની વિદ્યાર્થિનીઓને સ્કૂલ પાછળ બગીચામાં લઈ જઈ ન્યુડ વિડિયો…
View More છાત્રાઓને ન્યૂડ વીડિયો બતાવી અશ્ર્લીલ હરકતો કરનાર લંપટ શિક્ષકની જામીન અરજી ફગાવતી કોર્ટરાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજન
સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્સ મેદાન ખાતે ચૈત્રી નવરાત્રી તા.30 માર્ચથી 5 એપ્રિલ 2025 દરમિયાન સામાજિક સેવાકીય આયોજન દરરોજ બપોરે 3થી સાંજે…
View More રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજનરીકવરી ઝુંબેશ અંતિમ તબક્કામાં, આજે સ્થળ પર રૂા.64.38 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા રીકવરી ઝૂંબેશને છેલ્લા 5 દિવસ બાકી હોય આજે કડક કાર્યવાહી કરતા ફરત એક મીલકત સીલ કરી હતી. બાકીના સાત આસામિઓએ સ્થળ ઉપર…
View More રીકવરી ઝુંબેશ અંતિમ તબક્કામાં, આજે સ્થળ પર રૂા.64.38 લાખની વસુલાતરાજકોટ જિલ્લાના 211 કરાર આધારિત આરોગ્ય કર્મચારી નોકરી પર હાજર થયા
નોટિસ ફટકારતા ફરજના સ્થળે પરત ફર્યા, અન્ય 58 કર્મીઓ પણ નોકરીમાં લાગ્યા જુની માંગણીઓને લઇને રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ચાલતા આંદોલનમાં જોડાયા છે.…
View More રાજકોટ જિલ્લાના 211 કરાર આધારિત આરોગ્ય કર્મચારી નોકરી પર હાજર થયા