65 યુવાનોએ ઉઘાડા પગે પ્રભુજીનો રથ ખેંચ્યો, વેશભૂષામાં બાળકો, કળશધારી બહેનો અને વિન્ટેજ કારોના કાફલાનું અનેરું આકર્ષણ ધાર્મિક ફ્લોટ્સ સાથે 108થી વધુ વાહનો જોડાયા, ધર્મયાત્રાનું…
View More રાજકોટમાં ગુંજ્યો મહાવીરનો નાદ, ભવ્ય ધર્મયાત્રા નીકળીCategory: રાજકોટ
યાર્ડમાં મેથીની રેકોર્ડબ્રેક 2.10 લાખ મણ આવક
રવિ સિઝનની શરૂઆત થતાં યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. છેલ્લા પખવાડિયામાં લાખો મણ જણસી ઠલવાઈ છે. ાજે મેથીની રેકોર્ડબ3ેક 2.10 લાખ મણ આવક…
View More યાર્ડમાં મેથીની રેકોર્ડબ્રેક 2.10 લાખ મણ આવકસોનામાં ભાવ તૂટવાની અફવાથી વેચનારાઓને બિસ્કિટે નફામાં 80,000ની નુકસાની વેઠવી પડી
સોશિયલ મીડીયામા કોઇપણ જાતની ખરાઇ વગર વાઇરલ થતા મેસેજથી ઘણી મોટી આર્થીક નુકસાની વેઠવી પડે છે. છેલ્લા 4 – પ દિવસથી એક ન્યુઝ ઝડપથી વાઇરલ…
View More સોનામાં ભાવ તૂટવાની અફવાથી વેચનારાઓને બિસ્કિટે નફામાં 80,000ની નુકસાની વેઠવી પડીBRTS રૂટના 18 બસ શેલ્ટરમાં તાત્કાલિક કૂલર મુકાયા
આકરી ગરમીમાં મુસાફરો અકળાઇ જતાં હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરાવેલી વ્યવસ્થા રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડીયાથી પડી રહેલા હિટવેવના કારણે 150 ફૂટ રીંગરોડના બીઆરટીએસ…
View More BRTS રૂટના 18 બસ શેલ્ટરમાં તાત્કાલિક કૂલર મુકાયારાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના…
View More રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહીપ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી PSI સાથે 5.50 લાખની ઠગાઇ
રાજકોટના ગાંધીગ્રામમાં ફરજ બજાવતા હતા ત્યારે એક ગઠિયા સાથે મુલાકાત થઇ હતી આરોપી દારૂ-જુગારની બાતમી આપીશ તેમ કહેતો હતો: પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો પ્રોપર્ટીમાં ઊંચા…
View More પ્રોપર્ટીમાં ઊંચા વળતરની લાલચ આપી PSI સાથે 5.50 લાખની ઠગાઇમોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં પિતા પુત્રનું ઝેરને કારણે મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ…
View More મોટીમારડમાં પિતાને મૃત હાલતમાં જોઇ પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુંગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી
ગીર સોમનાથ જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચો એવી LCB તેમજ SOGમા ઇન્ચાર્જ પી.આઇ. તરીકે સમયાંતરે ફરજ બજાવતા PSI એ.બી.જાડેજા તેઓની ફરજ દરમિયાન અનેક દારૂૂ જુગારના ગણનાપાત્ર…
View More ગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલીવ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા વ્યાજખોરી સામે લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરવામા આવ્યા હતા . આમ છતા વ્યાજખોરો સુધરવાનુ નામ ન લેતા…
View More વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધુંજીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા
એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહાર બંધ થતાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદમાં નવા એગ્રીમેન્ટ કર્યા રાજકોટની ધર્મભક્તિ નામની પેઢીના વેપારી હીરેન દીલીપભાઇ પટેલને…
View More જીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા