જુના માર્કેટ યાર્ડ પાછળ આવેલ સીતારામ પાર્કમાં રહેતા ફૂલના ધંધાર્થીએ બેડી ગામે હડમતીયા ફાટક પાસે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર…
View More બેડી પાસે ફૂલના ધંધાર્થીનો એસીડ પી આપઘાતનો પ્રયાસCategory: રાજકોટ
વધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણી
પાંચથી વધુ વિધર્મીઓએ મિલકત ખરીદી કરતા રહીશો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ શહેરનાં કેટલાક સંવેદનશીસ વિસ્તારમા વિધર્મીઓની વસ્તી વધતા આવા વિસ્તારોનો વહીવટી તંત્ર દ્વારા…
View More વધુ 3 સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માગણીBRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ
ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિમાં બસ શેલ્ટર્સ પર કુલર બાદ વધુ એક વ્યવસ્થા રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા…
View More BRTS બસ શેલ્ટર્સ, બસોમાં પાણીના જગ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇકટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસ
મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કયા ર્બાદ યુટીલીટી શિફ્ટિંગની કામગીરી શરૂ કરતું તંત્ર, સર્વિસ રોડનું કામ થયા બાદ ચોમાસા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના કાલાવડ રોડ ઉપર…
View More કટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસરાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડ
વીમા કંપનીએ કરેલી તપાસમાં હેલ્થ વીમો પકવવા મેડિકલના નકલી કાગળો ઉભા કર્યાનું ખુલ્યું તબીબ અને વીમા પોલીસી ધારક સહિતના વિરુદ્ધ ગુનો નોંધાયો રાજકોટમાં આઈસી આઈ…
View More રાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડરાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂ મગાવનાર બૂટલેગર સહિત 4 શખ્સના નામ ખુલ્યા, બાતમીના આધારે જખઈનો દરોડો, 49.29 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં…
View More રાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોરેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુ
શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોએ ખડકેલા ગેરકાયદે બાંધકામાંના ડિમોલિશનની ઝુંબેશ યથાવત છે ત્યારે ફરી એક વખત પોલીસ તંત્રએ પોપટપરામમાં રહેતા અને અગાઉ 10 જેટલા ગુનામાં…
View More રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુસિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળી
ગત વર્ષની સરખામણીએ રૂા.200 સુધીનો ડબ્બે ઘટાડો થયો: ગૃહિણીઓની બચતને રાહત ખાદ્યચીજોના ભાવમાં સતત ઉછાળા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં આંશિક રાહત મળી છે. કયાસીયા અને સિંગતેલની…
View More સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળીફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!
ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે દોઢ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાઇ જતા લોકો આકુળ વ્યાકુળ, ટોળુ ફોલ્ટ સેન્ટરમાં ત્રાટકતા લાલિયાવાડી ખૂલ્લી પડી રાજકોટમાં 133 વર્ષના ઇતિહાસમાં સૌથી…
View More ફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો
ઉનાળાની આકારા તાપ વચ્ચે પણ તાવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરિવારના ચાર મહિનાના માસુમ બાળકને તાવ…
View More સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો