રાજકોટની ભાગોળે બેડી ચોકડી પાસે મધરાત્રે લૂંટની ચોંકાવનારી ઘટના, બાઇકમાં આવેલા ત્રણ શખ્સો ધોકાવાળી કરી ચેન લૂંટી ફરાર રાજકોટ શહેરના ભગવતીપરાથી બેડી ચોકડી જતા અવાવરૂ…
View More લગ્નમાંથી પરત ફરતા બે ભાઇના પગ ભાંગી લૂંટી લીધાCategory: રાજકોટ
શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ
બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને પોલીસે રાજકોટથી શોધી કાઢી, આરોપીની ધરપકડ શાપર-વેરાવળ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે ગુમ થયેલી સગીરાને એક શખસ ભગાડી ગયાનું જાણવા…
View More શાપર-વેરાવળની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મવિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર
વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4…
View More વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરારરાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાન
22 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, શનિવારથી ચાર દિવસ વાઝડી સાથે કમોસમી વરસાદની આગાહી રાજકોટમાં આજે પણ હિટવેવ ચાલુ રહ્યો છે. આજે બપોરે 2:30 વાગ્યે શહેરનું…
View More રાજકોટમાં સતત ચોથા દિવસે 44 ડિગ્રી તાપમાનપ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારો
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક…
View More પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફોર્મ ભરવાની મુદતમાં વધારોરાજકોટ ડેરી દ્વારા દુધ ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો ભાવ વધારો
દુધ ઉત્પાદકોને રૂા.810 કિલો ફેટે ભાવ ચુકવાશે રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક…
View More રાજકોટ ડેરી દ્વારા દુધ ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.10નો ભાવ વધારોરેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ
પહલગામ હુમલા બાદ પોલીસ તંત્ર એકશનમાં તમામ ટ્રેનમાં યાત્રિકોના સામાન અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરથી તપાસ કરાઇ જમ્મુ-કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં રેલવે…
View More રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગઅખાત્રીજ: ગરમી-ભાવની અસરથી સોની બજારમાં ટાઢોડું
ગત વર્ષ કરતા ખરીદીમાં 70 ટકાનો ઘટાડો, અખાત્રીજનું મુહૂર્ત સાચવવા માત્ર પરચુરણ ખરીદીથી સોની બજારમાં નિરાશા ભારતીય સંસ્કૃતિ મુજબ આજે અખાત્રીજ છે અને આજના દિવસને…
View More અખાત્રીજ: ગરમી-ભાવની અસરથી સોની બજારમાં ટાઢોડુંજનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયું
શહેરના વોર્ડ નં. 13માં આવેલ આંબેડકરનગરમાં છેલ્લા ઘણા સમયથી નળમાં દુષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી હતી. જે અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં…
View More જનાક્રોશની અસર: આંબેડકરનગરમાં શુદ્ધ પાણી આવી ગયુંરાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષા
આગામી રવિવારના રોજ રાષ્ટ્રીય સ્તરની નેટ (રાષ્ટ્રીય પાત્રતા કસોટી) પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહત્વની પરીક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું…
View More રાજકોટના 13 કેન્દ્રો પર 6338 વિદ્યાર્થી આપશે નીટની પરીક્ષા