અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ નહીં હોવાનો ‘સરકારી’ જવાબ રજૂ થતા હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ જેલમાં રહેલા અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી તપાસો પણ ઝડપથી ઇન્કવાયરી પૂરી કરો:…
View More ગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડીCategory: રાજકોટ
રાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરી
રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી ચાર પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા…
View More રાજકોટના લોધિકામાંથી 4 પાકિસ્તાની ઝડપાયા: વર્ષો પહેલા આવ્યા બાદ પરત ન ફર્યા, LCBએ તપાસ હાથ ધરીસાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મ
રીબડાના શખ્સે યાજ્ઞિક રોડ ઉપર જયુસમાં ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યુ, ભોગ બનેલી મોડેલ ગોંડલ રોડ પાસે અવાવરૂ સ્થળેથી બેભાન મળી રાજકોટમાં રહેતી અને મુળ…
View More સાવરકુંડલાની 17 વર્ષની મોડેલ ઉપર રાજકોટમાં દુષ્કર્મરાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો
વાંકાનેર સિટી પોલીસે બાઇક ચોરીના કેસમાં રાજકોટના આરોપીની ધરપકડ કરી છે. આરોપી હનીફશા ઈબ્રાહીમશા શાહમદાર (36) રાજકોટના ભાવનગર રોડ પર રહે છે. તેની સામે અગાઉ…
View More રાજકોટ અને મોરબી જિલ્લામાં ચોરી સહિત 12 જેટલા ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયોરાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરી
મુંદરા તાલુકાના નાના કપાયામાં ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન વેપારીએ રાજકોટની એચ.ઓ.સી.એલ. કંપનીમાંથી ગત વર્ષે 51 મોબાઈલ મગાવ્યા હતા, જે પેટે રૂૂા. 11,55,000 એડવાન્સ આપ્યા હતા,…
View More રાજકોટની કંપનીએ કચ્છના મુન્દ્રાના વેપારી સાથે 11.55 લાખની ઠગાઈ આચરીરાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
બે વર્ષથી ફરાર કેદી બિહાર જતો રહ્યો હતો: રાજકોટ જેલ હવાલે કરાયો રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા…
View More રાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયોરૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 19 લાભાર્થીઓના આવાસ રદ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSII પ્રકારના ટી.પી.17 એફ.પી.80, પરિવાર હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા પાછ્ળ, રૂૂડા નગર 3ની બાજુમાં,…
View More રૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 19 લાભાર્થીઓના આવાસ રદરેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યું છે. ત્યારે શહેરમાં રેલવે કર્મચારી સહિત વધુ ત્રણના હાર્ટ ફેઇલ થઇ ગયા હતા. રેલનગર, જંગલેશ્ર્વર…
View More રેલવેના કર્મચારી સહિત વધુ ત્રણ નાગરિકોના હાર્ટ ફેઇલવન નેશન વન કાર્ડના પરિપત્રથી વેપારીઓમાં દેકારો
અનાજનો જથ્થો દર બીજી તારીખ સુધીમાં માંગી લેવાની વ્યવસ્થાથી ગૂંચવાડો સર્જાયાની દહેશત રાજ્યના સસ્તા અનાજના દુકાનદાર ભાઈઓ માટે વન નેશન વન રેશનકાર્ડ (ઘગઘછઈ) હેઠળના જથ્થા…
View More વન નેશન વન કાર્ડના પરિપત્રથી વેપારીઓમાં દેકારોરાજકોટમાં 39 વર્ષ પૂર્વે ટ્રેનથી પાણી પહોંચેલ
ઈતિહાસ સાક્ષી છે…… ટ્રેન દ્વારા પાણી…… હા વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા પાણી રાજકોટ શહેરના નગરજનોને પુરું પાડવામાં આવેલ . આજની પેઢીને આ વાત…
View More રાજકોટમાં 39 વર્ષ પૂર્વે ટ્રેનથી પાણી પહોંચેલ