રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂૂબરૂૂ મુલાકાત…
View More મ્યુનિ.કમિશનરે રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીના નમૂના ચકાસ્યાCategory: રાજકોટ
દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડ
શહેરના દિવનાપરા વિસ્તારમાં આવેલા મચ્છો માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસે ચોરીમાં…
View More દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડસિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયા
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજરોજ નવા અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે જ ઇન્ટરનેટના ધાંધિયાથી હોસ્પિટલની કામગીરી ઠપ જેવી થઇ ગઇ હતી. રોગચાળાની સિજનમાં મોટી…
View More સિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયાસોની બજારમાંથી સાત બાળ મજૂરોને મુકત કરાયા
શહેર સોનીબજાર વિસ્તારમાં બાળમજૂરીના દૂષણ સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શ્રમ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સોનીબજારમાં આવેલી દુકાનોમાંથી નાની…
View More સોની બજારમાંથી સાત બાળ મજૂરોને મુકત કરાયાદીવાનપરા મચ્છુ માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: દાનપેટીમાંથી એકાદ લાખની ચોરી
રિક્ષામાં આવેલા તસ્કરોએ દર્શન કરવાના બહાને વહેલી સવારે ગુનાને અંજામ આપ્યો; એક શખ્સ બહાર રેકી કરતો હતો રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોના વધતા ઉપદ્રવ વચ્ચે દીવાનપરા…
View More દીવાનપરા મચ્છુ માતાજીના મંદિરમાં તસ્કરોનો હાથફેરો: દાનપેટીમાંથી એકાદ લાખની ચોરીવરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યા
રાજકોટ શહેરમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂૂબરૂૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી…
View More વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવા મ્યુનિ.કમિશનર છત્રી લઇને ઉતર્યા‘તુ મને છૂટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિના કવેણથી પત્નીએ ફિનાઈલ પીધું
શહેરમાં મોરબી રોડ પર આવેલા સંગીત પાર્કમાં રહેતી પરિણીતાને ‘તું મને છુટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિએ કહેવેણ કહેતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું…
View More ‘તુ મને છૂટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિના કવેણથી પત્નીએ ફિનાઈલ પીધુંકણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોત
શહેરમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી વખતે બે શ્રમિકના પડી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મવડી-કણકોટ રોડ પર સેન્ટિંગ કામ કરતો યુવાન…
View More કણકોટમાં 10મા અને એસ્ટ્રોન સોસાયટીમાં પહેલા માળેથી પટકાતા બે શ્રમિકના મોતરાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
રાજકોટના જાણીતા અને વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ જાજલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટા કેસમાં કાયદેસરની મોટી રાહત અને ન્યાય મળ્યો છે. નામદાર હાઇકોર્ટે તેમની સામે…
View More રાજકોટના ખ્યાતનામ સીએ જતીન જાજલ સામેની છેતરપિંડીની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટવાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી
શહેરમાં વાજડી ગામે રહેતી શ્રમિક પરિણીતાને કામે જવાની પતિએ ના પાડતાં બન્ને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાને માઠુ લાગી આવતાં…
View More વાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી