શાપરમાં સગાઈના છ માસ બાદ મંગેતર સાસરીયામાં રોકાવા આવતાં વાગ્દતાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી…
View More શાપરમાં સગાઈના 6 માસ બાદ મંગેતર સાસરિયામાં રોકાવા આવતા વાગ્દત્તાએ ફિનાઈલ પીધુંCategory: રાજકોટ
માધાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક પકડાયો, ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા
રાજકોટ શહેરમાં અવારનવાર બનતી વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા પોલીસ સક્રિય બની હતી.પેટ્રોલીંગ અને ખાનગી બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે માધાપર ચોક ઓવરબ્રિજ પાસેથી એક…
View More માધાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક પકડાયો, ત્રણ ગુનાના ભેદ ઉકેલાયામોચી બજારમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રફીક મંઝિલમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવવામાં આવી…
View More મોચી બજારમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયુંરેલનગરમાં પેટ્રોલ પંપ પર લાઈન તોડી પેટ્રોલ પુરાવા મામલે મહિલા એડવોકેટને માતા-પુત્રની ધમકી
શહેરના રેલનગર વિસ્તારના વિવેક પેટ્રોલ પંપ પર ગત તા. 31 જુલાઈના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં લાઇન તોડીને પેટ્રોલ આપવા બાબતે બોલાચાલી થયા બાદ એક…
View More રેલનગરમાં પેટ્રોલ પંપ પર લાઈન તોડી પેટ્રોલ પુરાવા મામલે મહિલા એડવોકેટને માતા-પુત્રની ધમકીજયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલી બહેન ઉપર પાડોશી પરિવારનો હુમલો
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી બેનના જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈ સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલી…
View More જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલી બહેન ઉપર પાડોશી પરિવારનો હુમલોકોઠારિયા સોલવન્ટમાં છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે બઘડાટી
શહેરમાં કોઠારીયા સોલવન્ટમાં 12 વર્ષની બાળકીની છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મામા-ભાણેજને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ…
View More કોઠારિયા સોલવન્ટમાં છેડતી કરવા મુદ્દે મામા-ભાણેજના પરિવાર વચ્ચે બઘડાટીસિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં…
View More સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થાસતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિત
રાજકોટ શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂૂ થઈ ગઈ છે. સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…
View More સતત વરસી રહેલા વરસાદ અને રેડ એલર્ટને કારણે એક દિવસ કોર્ટ કાર્યવાહી રહી સ્થગિતલાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયું
સૌરાષ્ટ્રના રાજકોટ સહિત પાંચ જિલ્લામાં હજુ ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ છે. જો કે જે રીતે તોફાની વરસાદની આગાહી છે તેવુ હજુ સુધી જોવા મળ્યુ…
View More લાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયુંબે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!
રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની…
View More બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!