મોરબી રોડ વેલનાથપરાની સામે શ્રી ગણેશપાર્ક મેઇન રોડ પર રહેતા યુવાને તેમની 11 વર્ષની સાળીનું કોઈ અપહરણ કરી લઇ જતા ફરિયાદ નોંધવામાં આવી છે. યુવાને…
View More વેલનાથપરા નજીક રહેતી 11 વર્ષની બાળા બિસ્કીટ લેવા જવાનું કહી લાપતાCategory: રાજકોટ
દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદ
નાણાવટી ચોક પાસે રહેતા એક મહિલાએ અગાઉ કરેલી ફરિયાદ મામલે ખાર રાખી અને ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી આશીષ અનંતરાય રાવલ (રહે. મેરીગોલ્ડ સોસાયટી…
View More દુષ્કર્મના ગુનામાં જામીન પર છૂટેલા શખ્સે મહિલાના ઘર પાસે જઇ ધમકી આપતા ફરિયાદસાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતું
ઢેબર રોડ પરની પારેખ ચેમ્બર સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોટા સિક્કા, ખોટી પાર્ટનરશીપડીડ, પાનકાર્ડ, ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટના આધારે 7 પેઢીના નામના બોગસ ઓનલાઈન ગેમીંગના રૂૂા.10…
View More સાઈબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક ખાતું ભાડે આપનારને રૂા.10 હજાર કમિશન અપાતુંમોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિ
ત્યારબાદ ભારતમાં ‘એક રાષ્ટ્ર એક ઈલેકશન’નો અમલ અને ચાઈના-રશિયા જેવી રાજનીતિની શરૂઆત થશે ભાજપે સંજય જોષી જેવા સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા જોઈએ, હાલ દેશમાં ધર્મદંડ…
View More મોદી નિવૃત્ત થઈ 2027માં બનશે દેશના રાષ્ટ્રપતિરાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાન
ઓર્થોપેડીકસ, રેડિયોલોજી, પેથોલોજી અને સર્જરી વિભાગના 19 તબીબોનું શહેરની જાણીતી હોસ્પિટલો સાથે ગેરકાયદે નાતરું વિભાગનાં વડાનો પુત્ર તો મેડિકલ કોલેજમાં નોકરીએ આવ્યા વગર જ પગાર…
View More રાજકોટ મેડિકલ કોલેજનાં દોઢ ડઝન ડોકટરોની સરકારી પગારે ખાનગી હોસ્પિટલોમાં ધીકતી કમાણી, ઉચ્ચ અધિકારીઓની હૂંફથી ચાલતું કારસ્તાનસોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચા
નામી કલાકારોના કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારને સ્ટોલ આપવા તૈયારી રાઈડ્ળસ માટેની કડક ગાઈડલાઈનના કારણે ભારે ચકડોળે ચડેલો રાજકોટનો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે લોકમેળના બદલે મનોરંજન…
View More રાજકોટનો લોકમેળો બનશે મનોરંજન મેળો, ચકડોળ-ચકરડીની જગ્યાએ ‘ડાયરા’ યોજવા ચર્ચાપ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડું
ચૂંટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ-કિતાબ મગાયો, ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી…
View More પ્રજાના શું કામો કર્યા? તમામ ધારાસભ્યો-પદાધિકારીઓને CMનું તેડુંપાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…
View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોતશાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી.…
View More શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું