મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં…
View More વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયાCategory: રાજકોટ
આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડ
શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ…
View More આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડજયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો
ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને…
View More જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખોદારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા
વરસાદને પગલે વાતાવરણ ટાઢુ બોળ થઇ જતા પ્યાસીઓ દારૂની બોટલ લઇ મહેફીલ માણવા નીકળ્યા હોવાની માહીતી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પોતાનાં વિસ્તારમા…
View More દારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયાવામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાતનું…
View More વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતમોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો
ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…
View More મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયોરાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા…
View More રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોતમાર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધો
શહેરમા સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. આધેડે ફાકી નહી આપતા…
View More માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધોનાનામવા, કોઠારિયા અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં કાલથી મળશે ડાયાલીસિની સુવિધા
વ્યક્તિની કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂૂરી પદાર્થો દૂર કરવાનું અને…
View More નાનામવા, કોઠારિયા અને શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં કાલથી મળશે ડાયાલીસિની સુવિધારાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણી
આજના બોર્ડમાં કલેક્ટર દ્વારા 39 મહેસૂલી કેસોની સુનાવણી રાજકોટના નવા કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા ચાર્જ સંભાળતાની સાથે જ મહેસૂલી અપીલના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે…
View More રાજવી પરિવારની જમીનના છ કેસોનો ટૂંક સમયમાં ચુકાદો, આજે છેલ્લી સુનાવણી