શહેરના ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં પીસીબીએ દરોડો પાડી ઓફીસ માંથી રૂૂ.81 હજારની 86 બોટલ વિદેશી દારૂૂના જથ્થા…
View More જાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયોCategory: રાજકોટ
હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓની હાલત સુધારો : હર્ષ મકવાણા
રાજકોટ શહેરમાં આજે થી હેલ્મેટનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમને લઈને સામાજિક યુવા અગ્રણી Harsh Makwanaએ સરકાર સામે પોતાની આપત્તિ દર્શાવી છે,…
View More હેલ્મેટનો કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓની હાલત સુધારો : હર્ષ મકવાણાપી.એમ.મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા
બિહારમાં માન.વડાપ્રધાનના પૂજનીય માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા છે, તેના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને…
View More પી.એમ.મોદીના માતા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણામનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડર
128 ક્લાર્કના ભરતીના ઇન્ટરવ્યુ અને વેરીફીકેશનની કામગીરી પૂર્ણ થતાં નિમણૂક કરાઇ મહાનગરપાલિકાના મોટા ભાગના વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી જૂ.કલાર્કની જગ્યાઓ ખાલી હતી. જેની ભરતી માટે…
View More મનપામાં 35 જૂ.ક્લાર્કને નોકરીના ઓર્ડરઆર્મીમાં જવામાં સફળતા ન મળતા યુવાને જીવન ટૂંકાવી લીધું
કોઠારિયા ગામનો બનાવ, ઝેરી પાવડર પી 36 દિવસની સારવાર બાદ દમ તોડ્યો શહેરના કોઠારીયા ગામ પાસે આવેલ સોસાયટીમાં રહેતા યુવકે એક માસ પૂર્વે પોતાના ઘરે…
View More આર્મીમાં જવામાં સફળતા ન મળતા યુવાને જીવન ટૂંકાવી લીધુંપિતાના વિયોગમાં ગુમસુમ રહેતી પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત
હિમાલયા સોસાયટીનો બનાવ, ભાઇ નોકરીએથી ઘરે આવ્યો હતો ત્યારે બહેન લટકતી હતી શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોકથી બાપા સિતારામ ચોક વચ્ચે આવેલી…
View More પિતાના વિયોગમાં ગુમસુમ રહેતી પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાતડબલ મર્ડરના કુખ્યાત આરોપીએ પેરોલ મેળવી જેલરને આપી ધમકી
આરોપી સાજીદ કચરાને ભાજપ આગેવાન પિતા-પુત્રની હત્યામાં તાજેતરમાં જ આજીવન કેદની સજા પડી હતી પેરોલ સમયે જેલ મુલાકાત રૂમ સુધી સાગરીતો સાથે પહોંચી જેલરને ધમકી…
View More ડબલ મર્ડરના કુખ્યાત આરોપીએ પેરોલ મેળવી જેલરને આપી ધમકીમહિકા રોડ પર હોટેલમાં યુવતી પર પ્રેમીએ લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ
શહેરમાં યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.ભોગ બનનાર યુવતીએ મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટીમાં…
View More મહિકા રોડ પર હોટેલમાં યુવતી પર પ્રેમીએ લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મદંડ ઉઘરાવવામાં નં.1 રાજકોટ પોલીસ ગુના ડિટેકશનમાં તળિયે
બળાત્કાર અને છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલવામાં અમદાવાદ-સુરત પછી રાજકોટ ત્રીજા નંબરે અમદાવાદ- સુરત કરતાં રાજકોટની વસ્તી ઘણી ઓછી છતાં ડ્રગ્સનાં કેસ પ્રમાણમાં વધુ હેલમેટના નિયમનો…
View More દંડ ઉઘરાવવામાં નં.1 રાજકોટ પોલીસ ગુના ડિટેકશનમાં તળિયેવિવેકાનંદરનગર અને રામનાથપરામાં જુગારના દરોડામાં 9 શખ્સો ઝડપાયા
શહેરના વિવેકાનંદ નગર અને રામનાથપરામાં પોલીસે જુગારના બે દરોડા પાડી પત્તા ટીચતા 9 શખ્સોને રૂા.31 હજારની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…
View More વિવેકાનંદરનગર અને રામનાથપરામાં જુગારના દરોડામાં 9 શખ્સો ઝડપાયા