નાનામવા મેઈન રોડ પર સિલ્વર હાઈટ્સ સામે ખાનગી બેન્કના એટીએમ સેન્ટર બહાર શંકાસ્પદ હાલતમાં ચક્કર લગાવતા આશિષસિંહ કૃષ્ણપ્રતાપસિંહ ચૌહાણ (ઉ.વ.27, રહે.વિષ્ણુનગર-2, ઉમિયા ચોક)ને માલવિયાનગર પોલીસે…
View More એટીએસ તફડંચીમાં ગઠિયાએ દિલ્હી અને યુપીના 25 ATMને નિશાન બનાવ્યા’તાCategory: રાજકોટ
રૈયાધારે ત્રણ કારમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા ઈંફ્લૂન્સરના ત્રણ સાગરીતની ધરપકડ
રાજકોટની ઈંફ્લૂન્સર નિયતિ રઘુવંશી આણી ટોળકીનો આતંક સામે આવ્યો હતો. જેમાં ત્રણ કારમાં તોડફોડ કરી હુમલો કરતાં પોલીસ દોડતી થઈ હતી. જે બનાવમાં એલસીબી ઝોન-2…
View More રૈયાધારે ત્રણ કારમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા ઈંફ્લૂન્સરના ત્રણ સાગરીતની ધરપકડભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલ માલવાહક ઝડપાયું
શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.17 ના ખુણેથી પીસીબીની ટીમે રૂૂ.2.69 લાખની કીમતના 864 બોટલ વિદેશી દારૂૂ ભરેલ માલવાહક વાહન સાથે એક શખ્સની ધરપકડ કરી…
View More ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં 864 બોટલ વિદેશી દારૂ ભરેલ માલવાહક ઝડપાયુંક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ગાડી સાઇડમાં રાખવા મામલે ચાર શખ્સોએ માર મારી ડેલા પર પથ્થરના ઘા કર્યા
બહાર નીકળ આજે તો તને પતાવી દેવો છે, ધમકી આપતા ફરિયાદીએ પોલીસને બોલાવતા આરોપી ફરાર યુનિ. રોડ નિલકંઠનગરનો બનાવ, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ યુની.રોડ પર…
View More ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ગાડી સાઇડમાં રાખવા મામલે ચાર શખ્સોએ માર મારી ડેલા પર પથ્થરના ઘા કર્યાબીજાનું ડમ્પર ચલાવવા મામલે બેટીના વૃધ્ધ પર છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ડમ્પરના ડ્રાઈવર મામલે વૃધ્ધ પર છ શખ્સોએ ધોકા-પાઈપથી હિંચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડાયા છે અને એરપોર્ટ…
View More બીજાનું ડમ્પર ચલાવવા મામલે બેટીના વૃધ્ધ પર છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલોહું વકીલ છું, મને કાયદો ન શિખવાડો કહી PSIનો કાંઠલો પકડી લીધો
સામાપક્ષે વકીલે રિસામણે ગયેલી પત્ની, સાળી સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી વકીલ સામે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ કાર્યવાહી: આરોપીઓને સકંજામાં લેવા તજવીજ માલવીયાનગર પોલીસ મથકમાં રાત્રે…
View More હું વકીલ છું, મને કાયદો ન શિખવાડો કહી PSIનો કાંઠલો પકડી લીધોપુનિતનગરમાં પૂરઝડપે નીકળેલા કારચાલકને ટપારતા મારામારી કરી મારી નાંખવાની ધમકી
‘કોેણે મારી ગાડી રોકાવી છે’ કહી છરી બતાવી એક્ટિવાની ચાવી લઇ લીધી : બે શખ્સો સામે ફરિયાદ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગોંડલ ચોકડી…
View More પુનિતનગરમાં પૂરઝડપે નીકળેલા કારચાલકને ટપારતા મારામારી કરી મારી નાંખવાની ધમકીગૃહમંત્રીનાં રૂટ ઉપર રાતોરાત રસ્તા ચકાચક થઇ ગયા
રેસકોર્ષ રિંગ રોડથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના રોડ ઉપરથી ખાડા ગાયબ, ફૂટપાથ અને ડિવાઇડર કલરથી ચમકવા લાગ્યા ! રાજકોટમા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂત સંમેલનમા…
View More ગૃહમંત્રીનાં રૂટ ઉપર રાતોરાત રસ્તા ચકાચક થઇ ગયારાજકોટ ડેરીનું રૂા.1141 કરોડ ટર્નઓવર, 20 ટકા ડિવિડન્ડ સભાસદોને ચૂકવાશે
કિલો ફેટે રૂા.28ના ભાવ સાથે ગત વર્ષ કરતાં 64.24 કરોડની રકમ ચુકવાય: અકસ્માત વિમા કવચ રૂા.10 લાખ ચાલુ રાખવા નિર્ણય: પશુપાલકોને 89.90 લાખ સહાય ચૂકવાઇ…
View More રાજકોટ ડેરીનું રૂા.1141 કરોડ ટર્નઓવર, 20 ટકા ડિવિડન્ડ સભાસદોને ચૂકવાશેરાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન
ડિસ્ટ્રિકટ બેંક, જિલ્લા દૂધ સંઘ સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા જિલ્લાભરના સહકારી પરિવારનો જમાવડો, ડિસ્ટ્રિકટ બેંક, રાજકોટ ડેરીના વાર્ષિક…
View More રાજકોટમાં અમિત શાહની હાજરીમાં ખેડૂતોનું વિરાટ શકિત પ્રદર્શન